SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિક પ્રતિક્રમણનો વિધિ૦૫૯૯ (૧૦) સ્તુતિ-મંગલ પછી * ઈચ્છામો અણુસદ્ધેિ એમ કહી, બેસીને “નમો ખમાસમણા, નમોહતુ.” ઇત્યાદિ પાઠ કહી “વર્ધમાનસ્તુતિ' એટલે +“નમોડસ્તુ વર્ધમાનાય' સૂત્ર બોલવું. અહીં સ્ત્રીએ-“સંસાર-દાવાનલ. સ્તુતિની ત્રણ ગાથાઓ બોલવી. પછી નમો ન્યૂ ર્ણ સૂત્ર બોલી સ્તવન કહેવું. આ સ્તવન પૂર્વાચાર્યરચિત ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ. પછી “સપ્તતિ-શત-જિનવંદન” (“વરકનક-સ્તુતિ) બોલી પૂર્વની જેમ ભગવાનહમ્ આદિ ચારને ચાર ખમા. પ્રણિ. વડે થોભવંદન કરવું. પછી જમણો હાથ ચરવળા કે ભૂમિ પર સ્થાપી “અઢાઈજ્જસુ' સૂત્ર કહેવું. (૧૧) પ્રાયશ્ચિત્ત-વિશુદ્ધિનો કાયોત્સર્ગ પછી ઊભા થઈ “ઇચ્છા. દેવસિઅ-પાયચ્છિન્ન-વિસોહણ€ કાઉસ્સગ્ગ કરું ?' એમ બોલી કાઉસ્સગ્નની આજ્ઞા માગવી અને તે મળે એટલે “ઈચ્છે' કહી, “દેવસિઅપાયચ્છિન્ન-વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ” તથા “તસ્સ ઉત્તરી સૂત્ર' તથા અન્નત્થ સૂત્ર કહી, ચાર “લોગસ ચંદેતુ નિમ્મલયરા સુધીનો કે સોળ નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ” બોલવો. * અહીં ગુરુ-આજ્ઞાથી આવશ્યક (પ્રતિક્રમણ) કર્યું છે - એમ ગુરુને વિજ્ઞપ્તિ કરાય છે. અને શિષ્ય પ્રણામ કરીને “ઇચ્છામો અણુસäિ એ પાઠ કહીને આજ્ઞા માગે છે. ગુરુઆશીર્વાદ આપતા સંભળાય છે. અહીં (મૂળ) પ્રતિક્રમણ પૂર્ણ થયું. –(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૮) + આમાં એ પ્રમાણે વિધિ છે કે, દેવસિક (રાંત્રિક) પ્રતિક્રમણમાં વડીલ ગુરુએ પહેલી સ્તુતિ (નમોસ્તુ વર્ધમાનાય.) કહ્યા પછી બીજા દરેક સાધુઓ અને શ્રાવકો ત્રણેય સ્તુતિઓ સાથે બોલે (અને પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં તો ગુરુનું અને પર્વ દિનનું વિશેષ બહુમાન કરવા માટે ગુરુએ ત્રણેય સ્તુતિઓ બોલ્યા પછી જ બીજા દરેક ત્રણેય સ્તુતિઓ સાથે બોલે.) –(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy