________________
૫૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એક કરણ ત્રણ યોગે ત્રણ ભાંગા ઃ (૧) મન વચન-કાયાથી કરું નહિ. (૨) મન-વચન-કાયાથી કરાવું નહિ. (૩) મન-વચન-કાયાથી અનુમોદું નહિ.
બે કરણ એક યોગે નવ ભાંગા : (૧) મનથી કરું-કરાવું નહિ. (૨) વચનથી કરું-કરાવું નહિ. (૩) કાયાથી કરું-કરાવું નહિ. (૪) મનથી કરું, અનુમોદું નહિ. (૫) વચનથી કરું-અનુમોદું નહિ. (૬) કાયાથી કરું-અનુમોટું નહિ. (૭) મનથી કરાવું-અનુમોદું નહિ. (૮) વચનથી કરાવું-અનુમોદું નહિ. (૯) કાયાથી કરાવું-અનુમોદું નહિ.
બે કરણ બે યોગે નવ ભાંગા ઃ (૧) મન-વચનથી કરું-કરાવું નહિ. (૨) મન-કાયાથી કરું-કરાવું નહિ. (૩) વચન-કાયાથી કરું-કરાવું નહિ. (૪) મન-વચનથી કરું-અનુમોદું નહિ. (૫) મન-કાયાથી કરું-અનુમોદું નહિ. (૬) વચન-કાયાથી કરું-અનુમોદું નહિ. (૭) મન-વચનથી કરાવું-અનુમોદું નહિ. (૮) મન-કાયાથી કરાવું-અનુમોદું નહિ. (૯) વચન-કાયાથી કરાવું-અનુમોદું નહિ.
બે કરણ ત્રણ યોગે ત્રણ ભાંગા : મન-વચન-કાયાથી કરું નહિ-કરાવું નહિ (૨) મન વચન-કાયાથી કરું અનુમોદું નહિ. (૩) મન-વચન-કાયાથી કરાવું અનુમોટું નહિ.
ત્રણ કરણ એક યોગે ત્રણ ભાંગા : (૧) મનથી કરું-કરાવું-અનુમોટું નહિ. (૨) વચનથી કરું-કરાવું-અનુમોદું નહિ (૩) કાયાથી કરું-કરાવુંઅનુમોદું નહિ.
ત્રણ કરણ બે યોગે ત્રણ ભાંગા : (૧) મન-વચનથી કરું-કરાવું અનુમોટું નહિ. (૨) મન-કાયાથી કરું-કરાવું-અનુમો નહિ. (૩) વચનકાયાથી કરું કરાવું-અનુમોદું નહિ.
ત્રણ કરણ ત્રણ યોગે એક ભાંગો : મન-વચન-કાયાથી કરું-કરાવુંઅનુમોદું નહિ.
આ રીતે ૯ + ૯ + ૩ + ૯ + ૯ + ૩ + ૩ + ૩ + ૧ મળી કુલ ભાંગા ઓગણપચાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org