SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકાદિ-અતિચાર ૦૫૧૩ काले विणए...नाणमायारो ॥२॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮. #ાત્ર-છાણ-ભણવાના સમયે. મળ્યો મુક્યો નહીં-ભણ્યો નહિ, તેમ જ તેની પુનરાવૃત્તિ પણ કરી નહિ. નૂડો-ખોટો. તદુમય-સૂત્ર અને અર્થ. વેall-કચરો, પૂંજો . દેશ્ય “Mવ' શબ્દ પરથી બનેલો છે. માઉદ્ધવેં-કાલ્યા વિના. રાંદે-સાધુએ રાખવા યોગ્ય દંડ. માહિત્નો-પડિલેહણા કર્યા વિના. વતિ-ઉપાશ્રયની ચારે બાજુ સો સો ડગલાંનું સ્થાન. માળે શોધ્યા વિના, તેમાંની અશુદ્ધિમય પદાર્થ દૂર કર્યા વિના. મનપજે-પ્રવેશન-પ્રવેશ કરાવ્યા વિના. મા -()ાયHદે-અસ્વાધ્યાય અને અધ્યાયના સમયમાં. જે સંયોગો ભણવા માટે અયોગ્ય હોય, તે અસ્વાધ્યાય કહેવાય છે અને જે દિવસ ભણવા માટે અયોગ્ય હોય, તે અનધ્યાય-દિવસ કહેવાય છે. પ્રમુઉ-વગેરે. પ્રથમ કાજો ઉદ્ધરવો જોઈએ, પછી દાંડો યથાવિધિ પડિલેહવો જોઈએ, પછી વસતિનું બરાબર શોધન કરવું જોઈએ અને ક્રિયા-પૂર્વક સ્વાધ્યાયમાં પ્રવેશ કરવો જોઈએ. જો અસ્વાધ્યાયનો કાલ હોય કે અનધ્યાય દિવસ હોય તો સૂત્ર ભણવાથી દોષ લાગે. જેમ સાધુધર્મમાં દશવૈકાલિકાદિ સૂત્રનો પઠન-વિધિ છે, તેમ શ્રાવકના ધર્મમાં સ્થવિરાવલી વગેરે સૂત્રોનો પઠન-વિધિ છે. વિધિ ન સચવાયો હોય, તો દોષ લાગે. પ્ર.-૩-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy