SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મળિ અને પુષ્પ તે મf-પુષ્ય, તેનો વર્ષ તે મfo-JM-વર્ષ, મળ, રત્ન. પુષ્પ-ફૂલ. વર્ષ-વરસવું તે. વૃત્તિ-સર્જે છે, કરે છે. આ પદનો સંબંધ મલાનિ પદ સાથે જોડીએ, તો તેનો અર્થ આલેખે છે' એવો થાય છે. ત્તિ-ગાય છે. ૪-અને. માનિ-મંગલ. અષ્ટમંગલમાં નીચેની આકૃતિઓ આલેખવામાં આવે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રી વત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કલશ, (૭) મત્સ્ય-યુગલ અને (૮) દર્પણ. તોત્ર-સ્તોત્રો. સ્તોત્રનું લક્ષણ પવિધ માનવામાં આવ્યું છે, તે આ રીતે : नमस्कारस्तथाऽऽशीश्च, सिद्धान्तोक्तिः पराक्रमः । विभूतिः प्रार्थना चेति, षड्विधं स्तोत्रलक्षणम् ।। નમસ્કાર, આશીર્વચન, સિદ્ધાંત-પૂર્વકનું કથન, શૂરતા, વીરતા આદિનું વર્ણન, ઐશ્વર્યનું વિવરણ અને પ્રાર્થના-એ છ પ્રકારવાળું સ્તોત્ર હોય છે. ગોત્રાળ-ગોત્રો, તીર્થંકરનાં ગોત્ર તથા વંશનાં નામો. પત્ત-બોલે છે. મન્ના-મંત્રો. મનનાર્ ત્રાયતે રક્ષતિ રૂતિ મન્ચઃ '- જેનું મનન કરવાથી રક્ષણ થાય, તે મંત્ર* * તંત્રગ્રંથોમાં મંત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરવામાં આવી છે : 'पूर्णाहन्तानुसन्ध्यात्म-स्फूर्जन्मननधर्मतः । संसारक्षयकृत्-त्राण-धर्मतो मन्त्र उच्यते ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy