________________
બૃહચ્છાન્તિ૦૪૬૭
ग्रहा राज्यं प्रयच्छन्ति, ग्रहा राज्यं हरन्ति च । ग्रहैर्व्याप्तमिदं विश्वमतः शान्तिं शुभावहा ॥
ગ્રહો રાજ્ય આપે છે, ગ્રહો રાજ્ય લઈ લે છે. ગ્રહોની અસરથી આ વિશ્વ વ્યાપ્ત છે; તેથી (દુષ્ટ ગ્રહોની) શાંતિ કરવી શુભકારક-લાભદાયક છે.
ચન્દ્ર-પૂર્વાધ-બુધ-બૃહસ્પતિ-શુ-શનૈશ્ચર-રાદું-વેતુ-સહિતા: - ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુથી સહિત.
ચન્દ્ર અને સૂર્ય અને અદ્દાર અને વુક્ષ અને બૃહસ્પતિ અને શુ અને શનૈશ્વર અને રાન્નુ અને ઋતુથી સહિત તે ચન્દ્ર-સૂર્યાદૃાર-બુધ-વૃહસ્પતિશુ-શનૈશ્વર-૨ -રાહુ-તુ-સહિત.
જૈનશાસ્ત્રોમાં ગ્રહોની સંખ્યા ૮૮ની આવે છે. તે આ પ્રમાણે :
(૧) અંગારક, (૨) વિકાલક, (૩) લૌહિત્યાક્ષ, (૪) શનૈશ્વર, (૫) આધુનિક, (૯) પ્રાધુનિક (૭) કણ, (૮) કણક, (૯) કણ-કણક, (૧૦) કણ-વિતાનક, (૧૧) કણ સંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બુરક, (૧૭) અજકરક, (૧૮) દુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખ-વર્ણાભ, (૨૨) કંસ, (૨૩) કંસ-નાભ, (૨૪) કંસ-વર્ણભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપી (૨૮) રૂપાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પ-વર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાર્ય, (૩૬) વન્ધ્ય, (૩૭) ઇન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ (૩૯) હરિ, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક્ર, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામ-સ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિ-કલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલમ્બ, (૬૨) નિત્યાલોક, (૬૩) નિત્યોઘોત, (૬૪) સ્વયંપ્રભ; (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આભંકર, (૬૯) પ્રશંકર (૭૦) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશોક, (૭૩) વીતશોક, (૭૪) વિતત, (૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org