________________
બૃહચ્છાન્તિ ૦૪૫૩ સર્વના -સર્વદર્શીઓ. ત્રિોવી-નાથ: -ત્રિલોક-નાથો. ત્રિો-હિત. -ત્રિલોકથી અર્ચાયેલા. ત્રિસ્નો-પૂળ્યા: -ત્રિલોકના પૂજ્ય. રિનોવેશ્વરી –ત્રિલોકના ઈશ્વરો. ત્રિોદ્યોતરી -ત્રિલોકમાં ઉદ્યોત કરનારા. (૩-૫) સરલ છે. આ મંત્રમાં સર્વ તીર્થકરોનું સામાન્ય સંબોધન છે.
(૩-૬) ૐ પુણ્યાતું, પુણ્યાહ-આજનો દિવસ પવિત્ર છે, આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકના નાથ, ત્રિલોકથી અર્ચિત. ત્રણે લોકોના પૂજ્ય-ત્રિલોકથી પૂજાયેલ, ત્રિલોકના ઈશ્વર, ત્રિલોકમાં ઉદ્યોત કરનાર અરિહંત ભગવંતો પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
(૪-૪) % ષમ-ગિત-સન્મ-મનન-સુમતિ-પપ્રમ सुपार्श्व-चन्द्रप्रभ-सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल-अनन्त-धर्मशान्ति कुन्थु-अर-मल्लि-मुनिसुव्रत नमि-नेमि-पार्श्व-वर्द्धमानान्ता जिनाः - ૐ ઋષભદેવ અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે. એ (ચોવીસ) જિનો.
શાન્ત: શાંત. શાન્ત-કષાયથી રહિત. શાન્તિારા: –શાંતિ કરનારા. અહીં શાંતિ-શબ્દથી પ્રશમ-સુખ અભિપ્રેત છે. આવતું-થાઓ. સ્વાહા-સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org