________________
૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
सट्ठी लक्खा गुण नवइ, कोडि तेर कोडि सय बिंब भवणेसु ।। तियसय बिंसति इगनवइ, सहस्स लक्ख तिगं तिरिए ॥२१॥ एगं कोडिसयं खलु, बावन्ना कोडि-चउनवई लक्खा । चउचतसहस्स-सगसय-सट्ठी वेमाणि-बिंबाणि ॥२२॥ पनरसकोडिसयाई, दुचत्तकोडी अडवन्नलक्खा य । छत्तीस सहस असीआ, तिहुयण-बिंबाणि पणमामि ॥२३॥ सिरिभरहनिवइ-पमुहेहि, जाइं अन्नाइं इत्थ विहिआई । देविंदमुणिंद-थुआई, दितु भवियाण सिद्धिसुहं ॥२४॥"
“શ્રી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ જિનેશ્વરોને નમસ્કાર કરીને શાશ્વતજિન-મંદિરોની સંખ્યાનું હું કીર્તન કરીશ. ૧.
જયોતિષ અને વ્યત્તરમાં અસંખ્ય જિન-મંદિરો (અને જિનબિંબો) છે. ૭૭૨00000 જિન-મંદિરો ભવનપતિ નામના દેવલોકમાં છે. ૮૪૯૭૦૨૩ જિન-મંદિરો ઊર્ધ્વલોકમાં છે. (ઊર્ધ્વલોક-૧૨ દેવલોક, ૯ રૈવેયક અને અનુત્તર વિમાન) ૨.
એ પ્રમાણે ૩૨૫૯ જિન-મંદિરો મનુષ્યલોકમાં છે. ૧૯
ત્રણે લોકમાં રહેલાં કુલ ૮પ૭૦૦૨૮૨ શાશ્વતાં જિન-મંદિરોને હું નમસ્કાર કરું છું. ૨૦.
૧૩૮૯૬000000 શાશ્વતાં બિબો ભવનપતિમાં છે. ૩૯૧૩૨૦ શાશ્વતાં બિંબો મનુષ્યલોકમાં અને ૧૫૨૯૪૪૪૭૬૦ બિંબો વૈમાનિકમાં છે. ૨૧-૨૨.
ત્રણે લોકમાં રહેલાં ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતાં જિનબિંબોને હું નમસ્કાર કરું છું. ૨૩.
તથા શ્રી ભરતરાજા પ્રમુખોએ જે બીજા તીર્થો પણ અહીં કર્યા છે અને દેવેન્દ્રમુનીન્દ્ર જેની સ્તુતિ કરી છે, તે સકળ તીર્થો ભવ્યોને મોક્ષ-સુખ આપો.
૨૪.
સકલ તીર્થની આ વંદના બોલાયા પછી નીચે મુજબનો પાઠ બોલાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org