SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૭૩ आलिंगणय [ગાથાંક ] ક્રિીડાચંદ્ર, વારણાવૃત્ત, ક્રિીડગા, ચંદ્રિકા, ક્રિડાચક્ર, કિલાનંદ, ચંદ્રક્રીડા, મહામોદકારી," મહામોદ, ક્રીડચક્ર કે શ્રી છંદ જેમ છે યગણનો બને છે; સિધુસૌવીર જેમ રગણનો બને છે, તેમ આલિંગણય (આલિંગનક) છંદ છ સગણનો બને છે. તેનું લક્ષણ બોધદીપિકામાં આ પ્રમાણે આપેલું છે : लहु दु गुरु टगण-छक्कं, सव्वेसु पएसु पढम तइयम्मि । दुचउत्थे जमियमिणं, आलिंगणयम्मि छंदम्मि ॥ આલિંગનક-છંદમાં પ્રથમ બે લઘુ અને તૃતીયાક્ષર ગુરુ એવા છ ટગણ (ચતુષ્કલ) ચારે પાદમાં આવે છે અને પ્રથમ પાદ તૃતીય પાદ સાથે અને દ્વિતીય પાદ ચતુર્થ પાદ સાથે અનુપ્રાસવાળું હોય છે. છંદનું આ લક્ષણ પાંચમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ : कि रि आ वि हि सं चि य क म्म कि ले स वि मुक्ख य रं - - - - - - - - - - - - - - - - - લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા સગણ ૧ સગણ ૨ સગણ ૩ સગણ ૪ સગણ ૫ સગણ ૬ अ जि यं नि चि यं – – – – – – च गु णे हिं म हा मु णि सि द्धि ग यं। ટ ૧. વાગવલ્લભમાં આ નામ આપેલું છે. ૨. પિંગલાદર્શમાં આ નામ આપેલું છે. ૩-૪ ભગવ-પિંગળમાં આ નામ આપેલું છે. ૫. છંદપ્રભાકરમાં આ નામ આપેલું છે. ૬. છંદોમંજરીમાં આ નામ આપેલું છે. ૭. શબ્દકકલ્પદ્રુમમાં આ નામ આપેલું છે. ૮. વૃત્તજાતિ-સમુચ્ચયમાં આ નામ આપેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy