________________
૩૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એકતાળીસમી ગાથામાં જિનવચનનો મહિમા દર્શાવતાં કહ્યું છે કે “હે લોકો ! જો તમે પરમપદ એટલે મુક્તિને ઇચ્છતા હો અથવા વિશાલ કીર્તિને ઇચ્છતા હો, તો રૈલોકયનો ઉદ્ધાર કરનારા જિન-વચનનો આદર કરો.”
(3) छहो. આ સ્તવમાં નીચે મુજબ ૨૮ છંદો વપરાયેલા છે. નામ
કાવ્ય-ક્રમાંક १. गाहा [गाथा-आर्या] १, २, 36, 3७, 3८, 3८, ४०, ४१. २. सिलोगो [श्लोकः] 3. 3. मागहिआ [मागधिका] ४, ६. . ४. आलिंगणयं [आलिङ्गनकम्] ५. ५. संगययं [सङ्गतकम्] ७. ६. सोवाणयं [सोपानकम्] ८. ७. वेड्डओ-वेढो [वेष्टकः] ८, ११, २२. ८. रासालद्धओ [रासालुब्धकः] १०. ८. रासाणंदिययं [रासानन्दितकम्] १२. १०. चित्तलेहा [चित्रलेखा] १3. ११. नारायओ १-२-३-४ [नाराचकः] १४, २७, ३१, ३२.. १२. कुसुमलया [कुसुमलता] १५. १३. भुअगपरिरिंगियं [भुजगपरिरिङ्गितम्] १६. १४. खिज्जिययं [खिद्यतकम्] १७. १५. ललिययं (१) [ललितकम्] १८. १६. किसलयमाला [किसलयमाला] १८. १७. सुमुहं [सुमुखम्] २०. १८. विज्जुविलसियं [विद्युद्विलसितम्] २१. १८. रयणमाला [रत्नमाला] २3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org