________________
૩૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લક્ષણ-શાસ્ત્ર અનુસાર જે પુરુષ (૧) છત્ર, (૨) કમલ, (૩) ધનુષ્ય, (૪) રથ, (૫) વજ, (૬) કાચબો, (૭) અંકુશ, (૮) વાવ, (૯) સાથીઓ, (૧૦) પતાકા, (૧૧) બાણ (૧૨) સિંહ (૧૩) વૃક્ષ, (૧૪) ચક્ર, (૧૫) શંખ, (૧૬) હાથી, (૧૭) સમુદ્ર, (૧૮) કલશ, (૧૯) મહેલ, (૨૦) મત્સ્ય, (૨૧) યવ, (૨૨) ધૂપ, (૨૩) સ્તૂપ, (૨૪) કમંડલુ, (૨૫) પર્વત, (૨૬) ચામર, (૨૭) દર્પણ, (૨૮) વૃષભ, (૨૯) ધ્વજા, (૩૦) લક્ષ્મીનો અભિષેક (૩૧) પુષ્પમાલા અને (૩૨) મોર એ બત્રીસ લક્ષણવાળો હોય છે, તે ઘણો લક્ષ્મીવાન કે પુણ્યના પ્રકર્ષવાળો ગણાય છે.*
તેમાંનાં ઘણાંખરાં લક્ષણો અહીં દર્શાવેલાં છે, છત્ર (૧), ચામર (૧૧), પતાકા-વાવટો (૧૦), યુપ સ્તંભ-વિશેષ (૨૨), જવ (૨૧), ધ્વજ (૨૯), સમુદ્ર (૧૭), મંદરપર્વત (૨૫), દિગ્ગજ-હાથી (૧૬), સ્વસ્તિક (૯), વૃષભ (૨૮), સિંહ (૧૨), રથ (૪) અને ચંદ્ર (૧૪).
મગર માટે કહ્યું છે કે“શરો પર: શકું, પá [?પsi]પાળો વસમુ: | તઃ સર્વર્તવીર્ઘ%ાતે પુનરસમુર: ઉ૭દ્દાઓ
-હસ્તસંજીવની. મત્સ્ય, મગર, શંખ પત્ર (? પદ્મ) વગેરે જો હાથમાં ઊર્ધ્વ મુખવાળાં હોય તો તેમનું શુભ ફળ સદાકાળ મળે છે અને જો સંમુખ ન હોય તો અંત્યાવસ્થામાં શુભ ફળ મળે છે. તાત્પર્ય કે મગર એ શુભ લક્ષણ છે.
* “છત્ર તારાં ધનૂ થવો ખોતિ શા:
वापी-स्वस्तिक-तोरणानि च शरः पञ्चाननः पादपः । चक्रं शङ्कगजौ समुद्र कलशौ प्रासाद-मत्स्यौ यवाः, यूप स्तूप-कमण्डलून्यवनिभृत्सच्चामरो दर्पण: ॥१५६।। वृषभः पताका कमलाभिषेकः, सुदाम-केकी धनपुण्यभाषाम् ।"
હસ્તસંજીવની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org