SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૧૧ તેવ-ટ્ટ-િ(ફેવ-નતિષ:)-દેવર્તિકાઓ વડે. દેવલોકમાં નૃત્ય-નાટ્ય વગેરેનું કામ કરનારી દેવર્તિકા કહેવાય છે. ઢાવ-ભાવ-વિAE-MRUહિં(હાવ-ભાવ-વિશ્ચમ-પ્રાર) હાવ, ભાવ અને વિભ્રમના પ્રકારો વડે. રાવ અને માવ અને વિક્રમ તે હાવ-ભાવ-વિપ્રમ, તેનો પ્રાર તે દાવभाव-विभ्रम-प्रकार. હાવ, ભાવ અને વિભ્રમની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે : "हावो मुखविकारः स्याद, भावः स्याच्चित्तसम्भवः । વિતાસો નેત્રનો સેવો, વિક્રમો પૃયુન્તયોઃ રા' સૂક્ત મુક્તાવલી પૃ. ૮૯ હાવ એટલે મુખનો વિકાર-મુખથી કરવામાં આવતી વિશિષ્ટ ચેષ્ટા. ભાવ એટલે ચિત્તનો વિકાર-માનસિક ભાવો વડે દર્શાવવામાં આવતી વિશિષ્ટ ચેષ્ટા: વિલાસ એટલે નેત્રથી કરવામાં આવતી વિશિષ્ટ સંજ્ઞા, અને વિભ્રમ એટલે નેત્રના પ્રાંત ભાગ વડે દર્શાવવામાં આવતો નેત્રનો વિકાર-વિશેષ. નશ્વિક મંદારર્દિ-(ક્તિત્વ અદાર:)-અંગહારો વડે નૃત્ય કરીને. ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણનું નામ સંગીત છે. “જીત વાવિત્રનૃત્યાન ત્રયં સંતપુતે !' (સં. પા.) તેમાં નૃત્યની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે. 'देहरुच्या प्रतीतो यस्तालमान-रसाश्रयः । सविलासोऽङ्गविक्षेपो, नृत्यमित्युच्यते बुधैः ॥" તાલના માપ અને રસના આશ્રયવાળો, સુંદર દેહ વડે પ્રતીત થતો, વિલાસ-સહિત જે અંગ-વિક્ષેપ તેને વિદ્વાનો નૃત્ય કહે છે. તાત્પર્ય કે આંગિક અભિનયોથી ભાવોને પ્રકટ કરવા એ નૃત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy