SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૧૮૩ હોય તો એકવચન કે બહુવચન (ઇચ્છા પ્રમાણે) મૂકી શકાય છે. જુઓ સિદ્ધહેમ સૂત્ર-વિશેષને દ્વી ચામ. (રારા૨૨રા તેમ કરવામાં કાવ્યનો ક્રમભંગ દોષ કે કર્તાનું અભિમાન અથવા વ્યાકરણનો જરા પણ દોષ ન કહેવાય. એક જ શ્લોકમાં એકવચન અને બહુવચન હોય તો પણ દોષ નથી મનાતો, જેમકે : अद्य मे सफलं जन्म, अद्य मे सफला किया । शुभो दिनोदयो ऽस्माकं, जिनेन्द्र ! तव दर्शनात् ॥ તો પછી ભિન્ન શ્લોકમાં હોય તેની તો વાત જ શી કરવી ? માટે તુવે શબ્દના પ્રયોગમાં એકવચન હોવાથી ક્રમભંગ દોષ છે, એમ કોઈએ ભૂલ કરવી નહીં. (૪-૫) તુવે-હું સ્તવું છું. કોને ? મન્તમ્ અનિત-શ્રીઅજિતનાથ ભગવાનને કેવા શ્રીઅજિતનાથ ભગવાનને ? વિશ્વ-મસ્તાર-મારજૂ-જગતનાં પ્રાણીઓ-રૂપી કમલોના સમૂહને વિકસાવવા માટે સૂર્ય-સ્વરૂપને; તથા અજ્ઞાન-વસ્ત્રાર્જ-સજ્જાન્તા નાતમૂ-જેમના નિર્મળ કેવલજ્ઞાનરૂપી દર્પણમાં આખું જગત પ્રતિબિંબિત થયું છે, તેમને. (૪-૬) જગતનાં પ્રાણીઓરૂપી કમલોના સમૂહને વિકસાવવા માટે સૂર્ય-સ્વરૂપ તથા જેમના કેવલજ્ઞાન-રૂપી દર્પણમાં આખું જગત પ્રતિબિંબિત થયું છે, તેવા શ્રી અજિતનાથ ભગવાનને હું સ્તવું છું. (૫-૪) રેશન-સમ-ધર્મોપદેશ દેતી વખતે. તેશનાનો સમય, તે ફેશન-સમય. રેશના-ધર્મોપદેશ. સમય કાલ, વખત. શ્રીસ ભવનસ્પત્તેિ -શ્રીસંભવનાથ પ્રભુની. શ્રીથી યુક્ત સમ્ભવ તેત્રીસમવ તે રૂપ નીતિ તે શ્રી સમવનાત્પતિ, તેમની શ્રીસMવનતંતે.. તા:-તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy