SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાઈટૂસ્તોત્ર (ચૈત્યવંદન) ૧૮૧ સમુપામદે સારી રીતે ઉપાસીએ છીએ. સમ+૩૫+મા-સારી રીતે ઉપાસના કરવી. (૨-૫) સમુપમદે-અમે સારી રીતે ઉપાસીએ છીએ. કોને ? મર્ણતઃઅહંતોને કેવા અહંતોને ? સર્વમિન્ ક્ષેત્રે ને વ નામ-સાકૃતિ દ્રવ્ય-માવૈ ત્રિનીઝન પુન: જેઓ સર્વ ક્ષેત્ર અને સર્વ કાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે. (૨-૬) જેઓ સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, તે અહિતોની અમે સમ્યગૂ ઉપાસના કરીએ છીએ. (૩-૪) સાવિનં-પહેલા (ને) પૃથિવીવાથ-પૃથ્વીનાથને, રાજાને. પૃથિવીનો નાથ તે પૃથિવીનાથ, પૃથિવી-જમીન. નાથ-સ્વામી. નિષ્પરિપ્રસાધુને. નિતઃ પશ્ચિતિ નિષ્પરિટ્ટ-જે પરિગ્રહમાંથી નીકળી ગયેલ છે, તે નિષ્પરિગ્રહ.' અર્થાત્ સાધુ.. તીર્થનાથતીર્થકરને. તીર્થના નાથ, તે તીર્થનાથ. અર્થાત તીર્થકર. તેમને તીર્થનાથ. ચ-અને. ઋષમસ્વામિન-શ્રી ઋષભદેવને. ઋષભનામના સ્વામી તે ઋષમસ્વામી, તેમને ઝષમસ્વામિન. તુE:-સ્તવીએ છીએ. (૩-૫) તુE:- સ્તવીએ છીએ. કોને ? કૃષભસ્વામિન-- શ્રી ઋષભદેવને. કેવા શ્રી ઋષભદેવને ? માં પૃથવીનાથ-પહેલા રાજાને. માદ્રિ નિષ્પરિપ્રદY-પહેલા સાધુને. માર્િજં તીર્થનાથં -અને પહેલા તીર્થકરને. ભરતક્ષેત્ર અને ચાલુ અવસર્પિણી કાલની અપેક્ષાએ શ્રી ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy