SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શાશ્વત સુખના સ્થાન રૂપ, (૪) મોક્ષ (આત્માની કર્મ રૂ૫ બેડીમાંથી મુક્તિ) થાય છે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧, પૃ. ૫૩૩ પ્રત્યાખ્યાનસૂત્રો પર શ્રીભદ્રબાહુસ્વામીએ નિયુક્તિ રચી છે, તેના પર શ્રીજિનદાસમહત્તરે ચૂર્ણિ રચેલી છે, તેના પર શ્રીહરિભદ્રસૂરિએ ટીકા રચેલી છે. તે ઉપરાંત શ્રીયશોદેવસૂરિએ “પ્રત્યાખ્યાન-સ્વરૂપ, શ્રીશાલિભદ્રસૂરિએ “પ્રત્યાખ્યાનવિચારણામૃત,' શ્રીજયચંદ્રસૂરિએ “પ્રત્યાખ્યાનસ્થાનવિવરણ”, શ્રી દેવેન્દ્રસૂરિએ “પ્રત્યાખ્યાન-ભાષ્ય,” શ્રી સોમસુંદરસૂરિએ પ્રત્યાખ્યાન-ભાગ-અવચૂરિ,' તથા શ્રીજ્ઞાનવિમલસૂરિએ “પ્રત્યાખ્યાનભાષ્ય-ટીકા' રચેલી છે. આ વિષય પર બીજી પણ અનેક નાની મોટી કૃતિઓ રચાયેલી છે. (૬-૭) સૂત્ર-પરિચયપ્રકીર્ણક આ સૂત્રોનું આધાર-સ્થાન આવશ્યકસૂત્રનું છઠ્ઠું અધ્યયન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy