SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગુરની સાક્ષીએ તે તે ધર્મ (પચ્ચકખાણાદિ) કરવાથી તેના પરિણામમાં દઢતા થાય છે. માટે પચ્ચખાણની જેમ બીજા પણ નિયમો ગુરુનો યોગ હોય તો ગુરુસાક્ષીએ કરવા. -ધર્મસંગ્રહ ભાષા. ભાગ ૧. પૃ. ૪૬૬. (૧) ૩ સૂર-(ક્તિ સૂ)-સૂર્ય ઊગ્યા પછી બે ઘડી સુધી. વ્રતનો અવસ્થાનકાલ ઓછામાં ઓછો બે ઘડી સુધીનો હોય છે. (જુઓ સૂત્ર ૧૦-૪) પ્રત્યાખ્યાનનું કાલ-માન ઓછામાં ઓછું સૂર્ય ઊગ્યા પછી બે ઘડી સુધી સમજવાનું છે. નમુર્તિ-સહિયં મુસિદ્મિ-નિમાર-સહિત મુષ્ટિસહિત|| નમસ્કારસહિત, મૂઠી-સહિત. સૂર્યનો ઉદય થયા પછી બે ઘડી બાદ જયારે પચ્ચખાણ પારવું હોય ત્યારે એક આસને બેસીને હાથની મૂઠી વાળીને ત્રણ વાર નવકાર મંત્રનો પાઠ બોલવામાં આવે છે. તેથી આ વ્રતને “નમુક્કાર-સહિઅ મુદ્રિસહિઅ' કહેવામાં આવે છે. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે “મુહૂર્તમાનપત્ર તમારસંહિત-પ્રત્યાર્થીમિત'–“નમસ્કાર-સહિત પ્રત્યાખ્યાનનું કાલ-માન મુહૂર્ત-પ્રમાણ છે. નમુક્કાર-સહિઅ શબ્દમાંથી નવકાર-સહ-નવકાર-સહી અને છેવટે નવકારસી-શબ્દ બનેલો છે. વ્યવ@ા-[પ્રત્યારણ્યતિ]-મન, વચન, કાયાથી ત્યાગ કરે છે. પ્રત્યાખ્યાન કરાવનાર ગુરુમહારાજ ‘પવૈવા' પ્રત્યાખ્યાન કરે છે' એવું કહે ત્યારે પ્રત્યાખ્યાન કરનારે “પૂર્વવલ્લfમ-હું પ્રત્યાખ્યાન કરું છું એમ કહેવું જોઈએ. ત્રિદં જ ગાદી-(વહુવિધ પ માદાર)-ચાર પ્રકારનો આહાર.* ‘બાદરમિહી:’–‘લાવવું તે આહાર. ગળાની નીચે લાવવું તે આહાર.' * અહીં પ્રત્યાખ્યાનમાં જે ચારે પ્રકારનો આહાર વાપરવાની છૂટ રાખવામાં આવશે તે આહાર અચિત્ત (જીવ વિનાનું) સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy