SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રત્યાખ્યાનના પ્રકારો સંબંધી ભગવતીસૂત્રના સાતમા શતકના બીજા ઉદેશકમાં જણાવ્યું છે કે(40) તિવિષે જૂ મંતે ! પન્નવસ્થાને પતે ? (उ०) गोयमा ! दुविहे पच्चक्खाणे पन्नते, तं जहा मूलगुण-पच्चक्खाणे य उत्तरगुण-पच्चक्खाणे य ।' (પ્રશ્ન.) “હે ભગવન્! પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ?' (ઉત્તર-) “હે ગૌતમ ! પ્રત્યાખ્યાન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે : મૂલગુણ-પ્રત્યાખ્યાન અને ઉત્તર ગુણ-પ્રત્યાખ્યાન.” (To) 'मूलगुण पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नत्ते ?' (૩૦) 'गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा-सव्वमूलगुण-पच्चक्खाणे य देसमूलगुण-पच्चक्खाणे य !' । (પ્રશ્ન-) “હે ભગવન્! મૂલગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે?' (ઉત્તર-) “હે ગૌતમ ! મૂલગુણ-પ્રત્યાખ્યાન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે-સવ મૂલગુણપ્રત્યાખ્યાન અને દેશમૂલગુણ-પ્રત્યાખ્યાન' (પ્ર.) 'सव्वमूलगुण-पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नत्ते ? (૩૦) ___ 'गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा-सव्वाओ पाणाइ-वायाओ वेरमणं जाव सव्वाओ परिग्गहाओ वेरमणं ।' (પ્રશ્ન-) “હે ભગવન્! સર્વમૂલગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? (ઉત્તર-) “હે ગૌતમ ! સર્વમૂલગુણ-પ્રત્યાખ્યાન પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે-પ્રાણાતિપાતથી સર્વથા વિરામ પામવો ત્યાંથી પરિગ્રહથી સર્વથા વિરામ પામવા સુધી.” (90) देसमूलगुण-पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नत्ते ?' (૩૦) 'गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा-थूलाओ पाणाइ-वायाओ वेरमणं, जाव सव्वाओ परिग्गहाओ वेरमणं ।' (પ્રશ્ન-) “હે ભગવન્! દેશમૂલગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy