________________
પચ્ચકખાણનાં સૂત્રો૦૯૧ રૂ. સુવિહાહા-દુવિ(હા)હારનું પચ્ચખાણ. ૨૪. સાવલિય-દેશાવકાસિકનું પચ્ચખાણ.
૩. પ્રભાતનાં પચ્ચકખાણ
(૧) મૂળપાઠ १. नमुक्कार-सहिअ-मुट्ठि-सहिअ
નોકારસી उग्गए सूरे, *नमुक्कार-सहिअं मुट्ठि-सहिअं पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं पाणं खाइम, अन्नत्थणाभोगेणं' सहसागारेणं महत्तरागारेणंरे सव्वसमाहिवत्तियागारेणं वोसिरई ॥
२. पोरिसी-साढपोरिसी
પોરિસી, સાઢપોરિસી उग्गए सूरे, नमुक्कार-सहिअ पोरिसिं साढपोरिसिं' मुट्ठि-सहिअं पच्चक्खाइ ।
उग्गए सूरे, चउव्विहं पि आहारं-असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेण' सहसागारेणं२ पच्छन्नकालेण३ दिसा-मोहेणं,४ साह वयणेणं महत्तरागारेणं सव्वसमाहि, वत्तियागारेणं वोसिरइ ||
+ (૧) સાધુ કે સાધ્વીએ આ પચ્ચખાણ લેવું હોય તો તેમણે આમાં વિગઈ તથા પાણીના આગાર (જે આગળના પચ્ચખાણમાં છે તે) જોડીને લેવું. (૨) તથા ઉકાળેલું પાણી વાપરનારે, વિગઈનો ત્યાગ કરનાર શ્રાવિકાએ પણ આ પચ્ચકખાણ લેવું હોય તો પાણીના આગાર તથા વિગઈના આગાર (જે આગળના
પચ્ચખાણમાં છે તે) જોડીને લેવું. + ક્રિદિગં પ્રત્યાખ્યાન ન કરવામાં આવે તો પ્રથમના બે જ આગારો લેવા. * પોતે કરે તો પૂવવરવામિ બોલવું. એમ સર્વત્ર જાણવું.
પોતે કરે તો વોશિfમ બોલવું. એમ સર્વત્ર જાણવું. • પોરિસી કે સાઢપોરિસીમાંથી જેનું પ્રત્યાખ્યાન કરવું હોય તે અહીં બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org