________________
૨૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
“તપ અને ‘ઉપધાન' ગ્રહણ કરીને તથા ભિક્ષુ-પ્રતિમા વહન કરીને વિચરવા છતાં મારું છ[સ્થ]પણું-અજ્ઞાન કેમ દૂર થતું નથી ?' (વિનીત શિષ્ય કેવા વિચારો કરવા નહિ એ સંબંધમાં આ ગાથા આપેલી છે.)
“વસે ગુરુતે નિરૂં, નોવં વાળવું ।
પિયંરે પિયંવાડું, તે સિવવું તદ્રુમરિહર્ફ | અ. ૧, TM. ૧૪।'' “જે હંમેશાં ગુરુ-કુલમાં રહે છે, ‘યોગવાન’ તથા ‘ઉપધાનવાન’ છે તથા પ્રિય કરનાર અને પ્રિય બોલનાર છે, તે શિક્ષા(શિક્ષણ)પ્રાપ્તિને યોગ્ય છે. [શિક્ષા-પ્રાપ્તિ-શાસ્ત્રનો અભ્યાસ.].''
“નીયાવિત્તી અચવસે, અમારૂં મતે ।
વિનીય-વિળણ્ અંતે, ગોળવું વાળવું || ઞ. ૩૪, ગા. રા पियधम्मे दढधम्मे, ऽवज्जभीरु हिएसए ।
ય-ગોળ-સમાઽત્તો, તેઓતેમં તુ રિમે || ઞ. ૩૪, ૧. રા'
“નમ્રતાથી વર્તનાર, ચપલતાથી રહિત, છલ-કપટથી રહિત, કુતૂહલને ન સેવનાર, પરમ વિનયયુક્ત, ઇંદ્રિયોનું દમન કરનાર, યોગવાન, ‘ઉપધાનવાન,’ ધર્મપ્રેમી, દૃઢધર્મ, પાપથી ડરનાર, સર્વનું હિત ચાહનાર વગેરે ગુણોથી યુક્ત એવો શિષ્ય તેજોલેશ્યાને પ્રાપ્ત કરે છે.”
‘ઉપધાન' શબ્દ આ દરેક સ્થળે ઉપર જણાવેલ અર્થમાં જ વપરાયેલો છે.
બત્રીસ પ્રકારના યોગ-સંગ્રહનો ઉલ્લેખ જે ઉત્ત, સૂત્રના ચરણવિધિ નામના ૩૧મા અધ્યયનમાં આવે છે, તેનું વર્ણન સમવાયાંગસૂત્રના ૩૨મા સૂત્રમાં આપેલું છે. તેમાં યોગના છઠ્ઠા પ્રકારમાં ‘િિસ્તઓવહાળે ય ત્તિ' એ સૂત્રથી અન્યની સહાયની અપેક્ષા રાખ્યા વિના ‘ઉપધાન’ કરવું એમ જણાવ્યું છે. આ સૂત્રના પ્રસિદ્ધ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ અહીં તેનો અર્થ માત્ર તપ જ કરેલો છે. જેમ કે-‘નિશ્રિતોપખાનું પરસાદીય્યાનપેક્ષ તો વિષેયમિત્યર્થ: ।' (પૃ. ૫૭). ‘અનિશ્રિત ઉપધાનનો અર્થ પરની સહાયની અપેક્ષા રાખ્યા વિના તપ કરવું એ છે.'
શ્રાવક માટેના ‘ઉપધાન’ની વિશેષ વિગતો શ્રીમહાનિશીથ-સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org