SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૩૭૭ (૭) મવતિ !-હે ભગવતી ! મા એટલે ઐશ્વર્યાદિ છ ગુણો, તેનાથી યુક્ત તે ભગવતી, તેનું સંબોધન બાવતિ ! સામાન્ય રીતે મહાદેવીઓની સ્તુતિ આ વિશેષણ વડે કરવામાં આવે છે. વિન !-હે વિજયા ! હે દેવી! તું વિજયા છે, કારણ કે અસહિષ્ણુઓનો પરાભવ કરે છે. "विजयः परेषाम् असहमानानाम् अभिभवः सोऽस्त्यस्या इति विजया તસ્યા: સંવોધન વિજયે !' (સિ.)-“અન્ય અસહિષ્ણુઓનો પરાભવ, તે વિજય”. તે જેને પ્રાપ્ત થયો છે તે વિજયા, તેનું સંબોધન વિનયે ' સુજશે !-હે સુજયા ! હે દેવી ! તું સુજયા છે, કારણ કે તું સુંદર રીતે જય પામે છે. “સુકું-શોમનો યોગક્ષ્યસ્યા સુનયા, તા: મામસ્ત્ર' (ધ. પ્ર.),“સુંદર છે જય તેનો તે સુજયા, તેનું સંબોધન-સુનયે.” કરે !-હે અજિતા ! હે દેવી ! તું અજિતા છે, કારણ કે કોઈથી જિતાતી નથી. નિતા નિતા, તો આમત્રણે (ધ.પ્ર.),-“ન જિતાયેલી તે અજિતા. તેનું સંબોધન-નતિ ' માનિત !-હે અપરાજિતા ! હે દેવી ! તું અપરાજિતા છે, કારણ કે કોઈથી પરાજિત થતી નથી. 'न पराजिता-भग्ना कस्यापि पुरत इत्यपराजिता, तस्या आमन्त्रणम्' (ધ.પ્ર.) કોઈની આગળ પરાજય નહિ પામેલી-હારી નહિ ગયેલી તે અપરા * મંત્રવિશારદો તેનો અર્થ સૂક્ષ્મ, અવ્યક્તા અને નિરાકારા દેવી એવો પણ કરે છે અને તેનું સ્થૂલ સ્વરૂપ મંત્રાત્મક, ત્રિગુણાત્મક અને કાર્યાત્મક માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy