SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વર-સફિટિં-ચિર--હિતગા-ચારિત્રથી સહિત. વરાથી સહિત તે વર-દિત. વર-ચારિત્ર. શ્રીસન્મતિતર્કના તૃતીય કાંડમાં આ શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે : “વય-સમાધH-સંયમ-વેવનં વિંગ-ગુત્તીઓ | ડું-તિયં તવ-હ-નિકાહારું વરવું " “ચરણ એટલે પાંચ મહાવ્રતો, દસ પ્રકારનો યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દસ પ્રકારનું વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિઓ જ્ઞાનાદિકત્રિક સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર, બાર પ્રકારનું તપ અને ક્રોધ આદિ ચાર કષાયોનો નિગ્રહ ઈત્યાદિ.” સાતિ-[સાથયન્તિ-સાધે છે. પુરમi-[ોક્ષમ-મોક્ષમાર્ગને, મુક્તિ-માર્ગને. સા-[i]–તે. તેવી-કેવી-દેવી. ૩-[હતું-હરણ કરો. સુવુિં [તિનિ]-દૂષિતોને, પાયોને (અનિષ્ટોને), ઉપદ્રવોને. (૪) તાત્પર્યાર્થ સરલ છે. (૫) સંકલના જેના ક્ષેત્રમાં રહીને સાધુ-સમુદાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના પાલન દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે, તે ક્ષેત્રદેવતા દુરિતોને-અનિષ્ટોને-વિઘ્નોને દૂર કરો. (૬) સૂત્ર-પરિચય ક્ષેત્રની અધિષ્ઠાયિકા દેવી પોતાના ક્ષેત્રમાં રહેલા સાધુઓનાં અનિષ્ટો, ઉપદ્રવો, વિઘ્નો દૂર કરે છે તથા સાર-સંભાળ કરવારૂપ ભક્તિ કરે છે, તેથી તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા આ સ્તુતિ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy