________________
૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિમાં શ્રુતદેવતાની સ્તુતિને સ્થાને ભુવનદેવતાની સ્તુતિ (જ્ઞાનવિમુખ-પુતાનાં) બોલાય છે અને મુનિ ભગવંતો તથા સાધ્વીજી વિહાર કરીને પ્રવેશ કરે તે દિવસે માંગલિક પ્રતિક્રમણમાં આ સ્તુતિને સ્થાને પણ ભુવનદેવતાની સ્તુતિ, (નાદ્રિમુખ-પુતાનાં) બોલાય છે, પુરુષો તથા સ્ત્રીઓ અને બોલે છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન પ્રાચીન સામાચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org