________________
વંદિતુ સૂત્ર ૦ ૨૯૯ સમાવતુ”- “પોતાને જે ન ગમે-દુઃખરૂપ લાગે તેવું વર્તન બીજાઓ પ્રત્યે ન આચરવું જોઈએ.”
વળી કહ્યું છે કે :"प्राणा यथाऽऽत्मनोऽमीष्टाः, भूतानामपि ते तथा । માત્મૌપચ્ચેન સર્વત્ર, ત્યાં ફર્વતિ સાધવ: ”
ભાવાર્થ-જેમ આપણા પ્રાણો આપણને પ્રિય હોય છે, તેમ બીજા પ્રાણીઓને પણ પોતાના પ્રાણો પ્રિય હોય છે. એવા વિચારથી સાધુ-પુરુષો પોતાના પ્રાણની જેમ બીજા સર્વ જીવ ઉપર દયા કરે છે-સમાન વર્તાવ રાખે છે.”
મૈત્રીભાવનું સ્વરૂપ નીચેની પંક્તિઓમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે :“શિવમસ્તુ સર્વગત:, પરિનિરતા મવડુ મૂતાણી: / दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥"
ભાવાર્થ-“સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમૂહ બીજાના હિતમાં તત્પર બનો, દોષો નાશ પામો અને સર્વત્ર લોકો સુખી થાઓ.”
૪૯મી ગાથા વર્ણમેળના છંદમાં છે, તેથી તે સિલોગ અથવા અનુષ્ટ્રપ છંદમાં છે.
(૪૯-૫) સર્વ જીવોની હું ક્ષમા માગું છું, સર્વે જીવો મને ખમજો . (સહન કરો.) મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે, મારે કોઈ પણ જીવોની સાથે વૈરભાવ નથી.
અવતરણિકા-હવે શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કરતાં ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિને માટે અત્યંત મંગલ તરીકે સૂત્રકાર (શાસ્ત્રકાર ભગવંત) અંતિમ ગાથામાં નીચે પ્રમાણે જણાવે છે.
(૫૦-૩) પવનદં વિમ્ અદH-આ રીતે હું. ગાત્રોડ્ય-[કાનો-આલોચના કરીને. નિ૩િ-[નિન્તિત્વ-નિંદા કરીને. અરમિ-[ifહત્વા-ગઈ કરીને. દુઝિs (૩)-[ગુપ્લિ7] જુગુપ્સા કરીને અણગમો વ્યક્ત કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org