SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ મનોરથોને મુખ્ય રાખેલ છે. (૩૩-૩) રૂ નોહ-[નો]-આ લોકને વિશે મનુષ્યલોક-સંબંધી. અહીં આવેલો લોક તે “હ-લોક'. ઊર્ધ્વલોક ઉપર આવેલો છે, અધોલોક નીચે આવેલો છે, અને મનુષ્યલોક અહીં આવેલો છે. એટલે મનુષ્યલોકને જ “ઇડ લોક' કહેવામાં આવે છે, તેના વિશે. આ તથા તેની પછીનાં ત્રણ પદોનો સંબંધ “આસંસ-પઓગે” સાથે સમજવાનો છે. પરોણ-[ રત્નો]-પરલોકને વિશે. બીજો લોક તે પરલોક. અહીં પરલોકથી અન્ય ભવ સમજવાનો છે. તેના વિશે. નિમિ -મરો-[ષીવિત-માળ]-જીવન અને મરણને વિશે. નીવિગ તથા મરણ તે નવિમ-મરણ, તેના વિશે. જીવન કે પ્રાણ-ધારણ તે જીવિત. અવસાન કે મૃત્યુ તે મરણ. મ-[–અને. ગ્રાસંત-પો-[શંસા-પ્રયો-ઇચ્છા કરવાને વિશે. મા+શંર્ પરથી પ્રશંસા. તે નહિ મળેલી વસ્તુ મેળવવાની ઇચ્છારૂપ હોય છે. તેને આશા કે આકાંક્ષા પણ કહેવામાં આવે છે. “પ્રયોગ” એટલે ક્રિયા. અર્થાત્ કોઈ વસ્તુની આકાંક્ષા કરવી તે આશંસા-પ્રયોગ, તેના વિશે. “આશંસા-પ્રયોગ' શબ્દ અહીં સંલેખનાના પાંચેય અતિચારોમાં લેવાનો છે. પંવિહો [વિધ:]-પાંચ પ્રકારનો. મારો [ગતિવાદ-અતિચાર. મા-માં-ન, નહિ. મક્કા-[મન]-મારો, મને. -[મવતું-હોજો. મરતે-[મરાન્ત]-મરણાંત-સમયે, મરણને વખતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy