SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ तिव्वगिलाणादीणं, भेसजदाणाइंयाइं णायाइं । दहव्वाई इहं खलु, कुग्गह-विरहेण धीरेहिं ॥५०॥ વંતવિહી મા કદાગ્રહથી રહિત બુદ્ધિમાન પુરુષોએ આ સ્થળે અતિરોગી, મધ્યમરોગી અને સામાન્ય રોગીને જેવી રીતે ઔષધો અપાય છે, તેનો ખ્યાલ કરીને સર્વત્ર શુદ્ધ વિધિની યોજના કરવી. તાત્પર્ય કે, અધિકાર-ભેદ વંદનાના સ્વરૂપમાં ભલે ફેરફાર હોય પણ તેમાં ભાવ અથવા શુદ્ધિનું તત્ત્વ તો હોવું જ જોઈએ. વંદનવિધિ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy