________________
૬૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ કરતાં જણાવ્યું છે કે-જે રીતે ઇંધનમાં રહેલી અગ્નિજવાલા તૂટી જવા છતાં તેનો સંબંધ મૂળ જવાલા સાથે રહેલો હોય છે, તે રીતે આત્માનો મુખ્ય ઉપયોગ ક્રિયા અને સૂત્રોચ્ચારમાં હોવા છતાં તે છિન્ન જ્વાલાની માફક અર્થ અને વિષયમાં પણ સંભવે છે.) ૨૨.
ण य तत्थ वि तदणूणं, हंदि अभावो ण ओवलंभो वि । चित्तस्स वि विण्णेओ, एवं सेसोवओगेसु ॥२३॥
જ્વાલાનો ઉચ્છેદ હોય ત્યારે પણ અન્ય પરિણામને પામેલા એવા જ્વાલા-પુગલોની સત્તા તો હોય જ છે, નહિ તો વાલાની પ્રાપ્તિ થાય નહિ. તે રીતે અર્થાદિકમાં પ્રકટ ઉપયોગ ન હોય તો પણ ત્યાં સામાન્ય ઉપયોગ સંભવે છે. તાત્પર્ય કે ચૈત્યવંદનની ક્રિયા જ્યારે ચાલતી હોય, ત્યારે તે સિવાયના અન્ય કોઈ વિચારમાં મનને જવા ન દેતાં તેની ક્રિયા, તેનાં સૂત્રો, તેની અર્થ-વિચારણા અને તેનો મુખ્ય વિષય જે અરિહંત, તેના પર જ મનને એકાગ્ર કરવું.) ૨૩.
खाओवसमिगभावे, दढ-जत्त-कयं सुहं अणुट्ठाणं ।। परिवडियं पि हु जायइ, पुणो वि तब्भाव-वुद्धिकरं ॥२४॥
ક્ષાયોપથમિક ભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું ચૈત્યવંદનરૂપ શુભ અનુષ્ઠાન તથાવિધ કર્મદોષથી કદાચ તૂટી જાય, તો પણ તે શુભભાવની વૃદ્ધિ કરનારું છે. ૨૪.
अणुहव-सिद्धं एयं, पायं तह जोग-भाविय-मईणं । सम्ममवधारियव्वं, बुहेहिं लोगुत्तम-मईए ॥२५॥
આ વાત યોગક્રિયામાં ભાવિત મતિવાળાઓને પ્રાયઃ અનુભવસિદ્ધ હોય છે, તેથી બુદ્ધિવંત જનોએ ચૈત્યવંદનાને જિન-પ્રવચન અનુસાર સમ્યગુ રીતે અવધારવી જોઈએ. ૨૫.
जिण्णास्सा वि हु एत्थं, लिंगं एयाइ हंदि सुद्धाए । णेव्वाणंग-निमित्तं, सिद्धा एसा तयत्थीणं ॥२६॥
S SS (ક્ષાયોપથમિક ભાવની જેમ) જિજ્ઞાસા પણ અહીં શુદ્ધ ચૈત્યવંદનનાનું લક્ષણ છે. આ જિજ્ઞાસા નિર્વાણના ઈચ્છુકોને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org