________________
૫૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
می به
به به
به
به
به
પચાસ બોલ. મુહપત્તીના પડિલેહણ અંગે નીચેના ૫૦ બોલ વિચારવામાં આવે છે: સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદરહું. સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું. કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહરું. સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર વિરાધના પરિહ. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. મનો-દંડ, વચન-દંડ, કાય-દંડ પરિ. હાસ્ય, રતિ, અરતિ પરિહરું.
ભય, શોક, જુગુપ્સા પરિહરું. કૃષ્ણ-લેશ્યા, નીલ-લેશ્યા, કાપોત-લેશ્યા પરિહરું. રસ-ગારવ, રિદ્ધિ-ગારવ, સાતા-ગારવ પરિહરું. માયા-શલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ-શલ્ય પરિહરું. ક્રોધ, માન પરિહરું. માયા લોભ પરિહરું. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું. વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું.
به به
به
به
به به به
به
به به بن
ا ة
વૃદ્ધ-સંપ્રદાય મુજબ આ બોલો મનમાં બોલવાના હોય છે અને તેનો અર્થ વિચારવાનો હોય છે. તેમાં ઉપાદેય અને હેય વસ્તુઓનો વિવેક અત્યંત ખૂબીપૂર્વક કરવામાં આવ્યો છે. દાખલા તરીકે પ્રવચન એ તીર્થ હોઈને પ્રથમ તેના અંગરૂપ સૂત્ર અને અર્થની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે એટલે કે સૂત્ર અને અર્થ ઉભયને તત્ત્વરૂપ-સત્યરૂપ સ્વીકારીને તેમાં શ્રદ્ધા રાખવાની છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org