________________
૪૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
૪. બીજ-માયાબીજ, ત્રિલોકબીજ, અતિશયપ્રદ બીજ. માયાબીજ- હું
કારને મંત્રના બીજ તરીકે દર્શાવાયું છે. પ્રસ્તુત સ્તોત્રના ઉદ્દભવના મુખ્ય પ્રયોજન રૂપે કોઈ બીજાક્ષર હોય અથવા તો તે સમગ્ર સ્તોત્રને એક અક્ષરમાં સમાવિષ્ટ કરનાર કોઈ બીજાક્ષર હોય તો તે દૂ કાર છે, તેમ અર્થ સમજાય છે.
કારનો વાચ્યાર્થ ધરણેન્દ્ર પદ્માવતી સહિત પાર્શ્વનાથ છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે કારણે આ નિર્દેશ કરાયો હશે.
બીજની સાથે સાધમ્ય હોવાથી અને બીજ કહેવામાં આવે છે. જેવી રીતે બીજ ફણગા, અંકુર તથા ફળોને પેદા કરે છે તેમ આ પણ પુણ્ય વગેરે ફણગાને તથા ભક્તિ અને મુક્તિ રૂપી ફળો પેદા કરે છે.
બીજ એટલે તત્ત્વભૂત અક્ષર એવો પણ અર્થ પ્રાપ્ત થાય છે. શક્તિ-સ્તોત્રના લક્ષ્ય સુધી પહોંચાડનાર સાધન. આ સાધન શ્રી કાર છે,
તેમ દર્શાવાયું છે.' ૬. કીલક-દઢમૂલ કરનાર સિદ્ધાંત. આવા સિદ્ધાંતરૂપે અક્ષર જો કોઈ
હોય તો તે મર્દ કાર છે તેમ દર્શાવાયું છે.
१. वर्णान्तः पार्श्वजिनो यो रेफस्तलगतः स धरणेन्द्रः । तुर्यस्वरः सबिंदुः स भवेत् पद्मावतीसंज्ञः ॥
-भैरव पद्मावती कल्प पृ. १६
२. बीजसाधाद् बीजम् यथाहि बीजं प्रसवप्ररोहफलानि प्रसूते तथेदमपि पुण्यादि__ प्ररोहभुक्तिमुक्तिफलजनकत्वाद् बीजमुच्यते ।
-fસ. છે. શ, મ. ચાસ (ન. સ્વા. સં. વિ. પૃ. ૩૦) 3. बीजं तत्त्वाक्षरम् । सं. द्वया० काव्य अभयतिलकवृत्ति ।
(ન. સ્વા. સં. વિ., પૃ. ૩૯) ૪. શક્તિ કે જેને વૈદિક ગાયત્રી કહે છે તેને જૈનો “શ્રી' કહે છે તેમ શ્રી નર્મદાશંકર
મહેતાએ તેમના “શાક્તસંપ્રદાય' નામના ગ્રંથમાં દર્શાવેલ છે. તેમણે આધાર દર્શાવ્યો નથી. એટલે આ અભિપ્રાયનું કારણ શોધી શકાયું નથી.
-મંત્રશાસ્ત્ર પૃ. ૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org