________________
નમો ન્યુ -સૂત્ર ૦ ૩૦૫
ઉત્પન્ન કરનારી.
૨૮. અમુતત્વ-અભુત. ૨૯. ગતિવિનશ્વિત-અત્યંત વિલંબ-રહિત.
૩૦. મને નાતિ-વૈવિચ-અનેક જાતની વિચિત્રતાવાળી, વસ્તુઓને વિવિધ રીતે વર્ણવનારી.
૩૧. મારોપિત-વિશેષત-બીજાં વચનોની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરનારી.
૩૨. સર્વ-પ્રથાનતા-સત્ત્વ-પ્રધાન, સાહસવાળી.
૩૩. વા–પ-વાવ-વિવિતા-વર્ણ, પદ, વાકયના વિવેકવાળી-પૃથક્કરણ-વિભાગવાળી.
૩૪. બ્છત્તિ-વક્તવ્ય અર્થની-કહેવાને ઇચ્છેલા વિષયની સારી રીતે સિદ્ધિ થતાં સુધીમાં ન અટકનારી અખંડિત વચન-પ્રવાહવાળી.
૩૫. મલિત્વ-અનાયાસે ઉત્પન્ન થનારી. થ-નાથr-[વર્ષનાયJ:]-ધર્મનાયકોને, ધર્મના સ્વામીઓને.
ધર્મના નાયક તે ધર્મ-નાયક. તેઓને. નાયક-શબ્દ અહીં સ્વામીના અર્થમાં વપરાયેલો છે. નાયે? સ્વામિનઃ (યો. સ્વો. વૃ.) ધર્મને વશ કરવાથી, તેના ઉત્કર્ષને પામવાથી, તેના ઉત્કૃષ્ટ ફલને ભોગવવાથી તથા તેને વ્યાઘાત-રહિતપણે અનુભવવાથી શ્રી તીર્થંકર દેવો ધર્મના સ્વામી-ધર્મના નાયક કહેવાય છે. ચારિત્રને વિધિ-પૂર્વક પામવું, તેનું નિરતિચારપણે પાલન કરવું અને તેનું યોગ્યને ઉચિત દાન કરવું, તે ધર્મને વશ કરવાની ક્રિયા છે. સર્વોત્કૃષ્ટ ક્ષાયિક ભાવે ચારિત્રમાં સ્થિર થવું તે ધર્મના ઉત્કર્ષને પામવાનું રહસ્ય છે. તીર્થંકર પદ એ ધર્મનું ઉત્કૃષ્ટ ફલ છે અને અવષ્ય પુણ્યબીજના યોગે તેઓ વ્યાઘાત-રહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે.
થH-સાઈi-[થ-સારથિગ:]-ધર્મ-સારથિઓને. ધર્મના સારથિ તે ધર્મ-સારથિ. ઉપર જણાવેલા ધર્મ-રથનું સમ્યફ
પ્ર.-૧-૨૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org