SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ११. सामाइयपारण- सुत्तं [સામયિપારળ-મૂત્રમ] સામાયિક પારવાનું સૂત્ર (૧) મૂલપાઠ सामाइयवय- जुत्तो, जाव मणे होइ नियम - संजुत्तो । छिन्नइ असुहं कम्मं, सामाइय जत्तिया वारा ॥१॥ सामाइय(अं)मि उ कए, समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइअं कुज्जा ॥२॥ * સામાયિન્ત વિધિરૂં (૬), તીથવું ( છું), વિધિડું (૬), पालिडं ( र्यु), विधि करतां जि (जे) कां( को ) इ अविधि हुओ हुइ ( હોય) તેહ વિહં (હું) મનિ (1) વનિ (7) વાયાડું (T) રી मिच्छामि दुक्कडं ॥ (દસ મનના, દસ વચનના, બાર કાયાના એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં)× * આ સૂત્રની બંને ગાથાઓ ગાહા છંદમાં છે. + આ પાઠ ક્રમાંક ૧૧ વાળી પોથી ઉપરથી લીધેલો છે. × આ પાઠ ઓગણીસમી સદીની પોથીઓ સિવાય ભાગ્યે જ જોવામાં આવે છે. જો કે સામાયિકના ૩૨ દોષ સંબંધી સ્વાધ્યાય અને કુલકો સોળમી સદીમાં પણ રચાયેલાં જણાય છે : ૧. વિ. સં. ૧૩૬૩માં ખરતરગચ્છીય શ્રી જિનપ્રભસૂરિએ રચેલી વિધિપ્રપામાં નિર્દેશ તરીકે તથા વિ. સં. ૧૪૧૧માં ખરતરગચ્છીય શ્રી તરુણપ્રભાચાર્યે રચેલા ષડાવશ્યકબાલાવબોધમાં સામાઈય-પારણ-ગાહા તરીકે નીચેની ગાથાઓ જોવામાં આવે છે :भयवं दसण्णभद्दो, सुदंसणो थूलभद्द वयरो य । સત્તીય--શિદ- ચાયા, સાદૂ વિહા હૂંતિ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy