SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) સાત અંગોની સામાન્ય સમજૂતી* પહેલું અંગ મૂલપાઠ આ અંગમાં પરંપરાથી નિર્ણીત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપેલો છે. બીજું અંગ-સંસ્કૃત છાયા આ અંગમાં સમજવાની સરળતા ખાતર મૂલપાઠના ક્રમ પ્રમાણે સંધિ કર્યા વિનાનાં સંસ્કૃત પદો આપેલાં છે. ત્રીજું અંગ-સામાન્ય અને વિશેષ અર્થ આ અંગમાં વ્યુત્પત્તિ અને ભાષાના ધોરણે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થો આપેલા છે. ચોથું અંગ-તાત્પર્યાર્થ આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે થતાં પદો અને વાક્યોના અર્થનો નિર્ણય જણાવેલો છે. પાંચમું અંગ-અર્થ-સંકલના આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે નિર્ણીત થયેલા અર્થની સંકલના શુદ્ધ ગુજરાતીમાં આપેલી છે. છઠ્ઠું અંગ-સૂત્ર-પરિચય આ અંગમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચના અંગેનું મહત્ત્વ દર્શાવેલું છે. * પહેલા ભાગની બે આવૃત્તિમાં અને બીજા તથા ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં અષ્ટાંગી વિવરણ હતું તેનું હવે ત્રણેય ભાગમાં સપ્તાંગી વિવરણ કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy