________________
લોગસ્સ-સૂત્ર – ૧૯૯
ચૈત્યવંદનમાં તેમજ દેવવંદનના અધિકારોમાં લોગસ્સ સૂત્રની વ્યવસ્થા
ચૈત્યવંદનની વિધિ સૌ પ્રથમ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથોમાં મળે છે, એમ આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીનું મંતવ્ય છે. લલિતવિસ્તરામાં લોગસ્સ સૂત્રનો એ વિધિના એક ભાગ તરીકે ઉલ્લેખ છે* દેવવંદનમાં બાર અધિકારો છે. તેમાં ચોથો અધિકાર લોગસ્સ સૂત્રનો છે. તેમાં નામજિનને વંદના છે.
પાંચ દંડક સૂત્રોમાં લોગસ્સ સૂત્રનું સ્થાન નિમ્નોક્ત પાંચ દંડકસૂત્રોમાં લોગસ્સ સૂત્ર એ તૃતીય દંડક છે. (નમોત્પુર્ણ સૂત્ર)
(અરિહંત ચેઈયાણં સૂત્ર) (લોગસ્સ સૂત્ર) (પુખ્ખરવદીવઢે સૂત્ર) (સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર)
લોગસ્સ સૂત્રમાં પદો, સંપદા તથા અક્ષરો
લોગસ્સ સૂત્ર ૧ શ્લોક તથા ૬ ગાથાના માનવાળું છે. તેમાં ૨૮ પદોમાં, ૨૮ સંપદા છે અને અક્ષરો ૨૫૬ છે. તે નીચે મુજબ છે ઃ
૩૨
૩૯
૧. શક્રસ્તવ
૨. ચૈત્યસ્તવ
૩. નામસ્તવ
૪. શ્રુતસ્તવ
૫. સિદ્ધસ્તવ
પ્રથમ શ્લોકમાં બીજી ગાથામાં
* કામ ભોગાદિ દુઃસ્વપ્ન આવેલાં હોય તો ૧૦૮ ઉચ્છ્વાસ પ્રમાણ સમજવું; કારણ કે તેવી સ્થિતિમાં કાયોત્સર્ગ મારવાંમીરા સુધી કરવાનો હોય છે.
૨. (૧) નમોસ્થુળ (૨) ને ઞ ઞયા સિદ્ધા (૩) અરિહંત વેડ્યાળું (૪) લોગસ્સ મુખ્તોત્રો (૧) સવનોદ્ અરિહંત (૬) પુવરવડી (૭) તમતિમિર પઙલ (૮) सिद्धाणं बुद्धाणं (९) जो देवाण वि देवो (१०) उज्जितसेलसिहरे (११) चत्तारि अट्ठदस दोय (१२) वेयावच्चगराणं
૨. નામથયાસુ સંય, યસમ......
-દે. ભા., પૃ. ૩૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org