________________
૧૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
યો. શા. સ્વો. વિ, દે. ભા, તથા ધ. સં.માં કેવલીનો અર્થ ઉત્પન્ન થયેલું છે કેવલજ્ઞાન જેમને એવા ભાવઅહમ્ એ પ્રમાણે કરવામાં આવ્યો છે.
વ. વૃ.માં કેવલીનો અર્થ ભાવ અહિતો એ પ્રમાણે કરાયો છે.
આ રીતે સ્ત્રી પદ-જેમને કેવલજ્ઞાન (અને કેવલદર્શન) ઉત્પન થયું છે અને તે દ્વારા જેઓ સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે એવા, સંપૂર્ણ ચારિત્ર અને જ્ઞાનવાળા, ભાવ અહંતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે.
વતી પદ અહીં શા માટે મૂકવામાં આવ્યું તે અંગે ગ્રંથકારોમાં કેટલાક મતાંતર પ્રવર્તે છે.
આ. હા. ટી. તથા લ. વિ.માં કહ્યું છે કે કેવલી એ વિશેષણ એટલા માટે છે કે જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા આત્માઓ જ લોકોદ્યોતકર, ધર્મતીર્થકર, જિન એવા અહત હોય છે, બીજા નહીં. એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા પૂરતો જ આ પ્રયોગ છે. ચે. વ. મ.
ભા. જણાવે છે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો અહીં સમાવેશ ન થાય તે માટે કેવલી પદ મૂકવામાં આવ્યું છે.'
તેમજ નામ આદિ ભેદ(નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ)થી ભિન્ન પણ જિનવરો અહંત તરીકે સંભવી શકે છે તેથી ભાવ-અહિતના સ્વીકાર માટે અહીં કેવલી પદ મૂક્યું છે.
૨. ઉત્પન્નવસ્ત્રજ્ઞાનાન્ ભવાઈત ત્વર્થઃ | -યો. શા. સ્વ. વિ. ૫. ૨૨૪ આ. उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः ।
-દે. ભા. પૃ. ૩૨૧ उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः ।
–ધ. સં. ૫. ૧૫૫ અ. २. केवलिनो भावार्हत इत्यर्थः
–વં. વૃ, પૃ. ૪૧ ३. केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्य इति नियमनार्थत्वेन स्वरूपज्ञानार्थमेवेदं
વિશેષમયનવમ્ –આ. હા. ટી. ૫. ૫૦૧ આ. -લ. વિ., પૃ. ૪૪ ૪. તે ૩ છ૩મસ્થનાવ, હુંતિ તો રેવતી બળિયા –શે. વં. મ. ભા., ગા.
પ૩૨, પૃ. ૯૬. ५. नामाइभेयभिन्ना वि, जिणवरा, संभवंति अरहन्ता । भावारिहंत पडिवत्तिकारयं केवली-वयणं ।
-ચે. વ. મ. ભા, ગા. પ૩૪. પૃ. ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org