________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૩૭
વિશિષ્ટ અર્થ યો. શા. સ્વો. વિ.માં જણાવાયો છે કે દેવો, મનુષ્યો અને અસુરો સહિતની પર્ષદામાં સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી વાણી દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન કરનારાઓને.
આ પ્રમાણે થમતિસ્થરે એ પદ
દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને રોકી રાખી સન્માર્ગે સ્થાપનાર અને સંસારસાગરથી તારનાર એવા ધર્મરૂપ ભાવતીર્થનું સર્વ ભાષાઓમાં પરિણામ પામનારી સાતિશય વાણી દ્વારા પ્રવર્તન કરવાના સ્વભાવવાળાએ અર્થમાં સિદ્ધ થાય છે.
યો. શા. સ્વ. વિ.માં જણાવ્યું છે કે આ પદ દ્વારા શ્રી તીર્થંકર ભગવંતનો પૂજાતિશય તથા વચનાતિશય દર્શાવવામાં આવ્યો છે. જ્યારે દે. ભા.માં જણાવાયું છે કે આ પદ દ્વારા પૂજાતિશય દર્શાવાયો છે.
નિ-[વિનાન-જિનોને.
આ. નિ.માં જિન શબ્દનો અર્થ જેમણે ક્રોધ, માન, માયા અને લોભ જીત્યાં છે તે-એવો કરવામાં આવ્યો છે. આ. હા, ટી.માં રાગ, દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જિતનારા તે જિન એમ કહેવાયું છે.
લ. વિ, દે. ભા. તેમજ વં. વૃ.માં રાગ આદિને જીતનારા તે જિન એમ દર્શાવાયું છે. જે મ. ભાગમાં જેમણે રાગ, દ્વેષ અને મોહને જીત્યા
૨. વમનુગલુJયાં પરિ સર્વપાવપરિમિચા વાવા ધર્મતીર્થપ્રવર્તનત્યર્થ: | -યો. - શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. ૨. મને પૂગતિશયો વાતશયો: I-યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. ३. एतेन पूजातिशयश्चोक्तः ।
દે. ભા., પૃ. ૩૨૧ ૪. નિયોદમાગમાયા, નિયત્નોદા તે તે ઉના હૃત્તિ -. નિ., ગા. ૧૦૭૬. ૬. ષષાદ્રિ પરીષદોવસારનેતૃત્વાન્નિનાદ - આ. હા. ટી., ૫. ૪૯૪ અ. ૬. તારો ઉનના તાન્ |
-લ. વિ., પૃ. ૪૨ जिनान् रागादि जेतृन् ।
–દે. ભા., પૃ. ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org