SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (પાત્ર), કંબલ, પાદપ્રીંછનક (રજોહરણ) વડે, પ્રતિહારિ (ગૃહસ્થોને વાપરી પાછી આપવા જેવી વસ્તુઓ), પીઠ (આસન), ફલક (પાટિયું), શય્યા, સંસ્તારક (સંથારિયા) વડે તથા ઔષધ, ભૈષજય સ્વીકારવા વડે અનુગ્રહ કરવો. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો શાતા છે વી સુધીનો ભાગ આવશ્યક મૂલસૂત્રના ત્રીજા અધ્યયનમાં આવેલા સદ્દગુરુ-વંદનના નીચેના પાઠનો સારાંશ હોય તેમ જણાય છે. ગણ-વિનંતાdi વઘુસુમે છે ! દિવસો વદંતો ? (રાષ્ટ્ર વ૬hતા ?) નત્તા છે ? નવા ૪ છે ! આદિ. જ્યારે માત-પાઈનો નામ નો બી એ પંક્તિ ગુરુનિમંત્રણસૂત્રના સ્થાને યોજાયેલી જણાય છે. આ ગુરુ-નિમંત્રણસૂત્રનો પાઠ ભગવતીજી આદિ સૂત્રોમાં આવતા નીચેના આલાપક પરથી યોજાયેલો લાગે છે : समणे निग्गंथे फासुएणं एसणिज्जेणं असण-पाण-खाइमसाइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं पीढ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे विहरड् । શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ (પૃ. ૧૮૧)માં અતિથિસંવિભાગ-વ્રતના વર્ણન-પ્રસંગે આ આલાપકનો ઉલ્લેખ કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy