SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધપ્રતિક્રમણ-પ્રબોધટીકા આ સઘળા પતે નહિ ત્યાં સુધી મારો જીવ આ ખોળિયું છોડશે નહિ, એ પતી ગયા પછી એક સમય વધારે થશે નહિ. આપની જેમ મને પુષ્કળ ચિંતા છે.” આ પત્ર લખ્યા પછી સોળમા દિવસે જ તેમનો સ્વર્ગવાસ થયો હતો. જીવનભર શ્રુતજ્ઞાનની જે ઉપાસના કરી હતી તેનું મધુર ફળ તેમના સમાધિમય મરણમાં જોઈ શકાય છે. - શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા જે વિશિષ્ટ રીતે શ્રુતજ્ઞાનની ગંગા વહાવવી તેમણે શરૂ કરી છે તે શ્રુતજ્ઞાનની ગંગાનો પ્રવાહ દેવગુરુકૃપાએ સતત વહેતો રહે તથા ઉત્તરોત્તર વિશાળ થતો રહે એ જ પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના. વિક્રમ સંવત ૨૦૩૩ પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ફાગણ સુદિ ૧૦ ભુવનવિજયાંતેવાસી માડકા (જિલ્લા : બનાસકાંઠા) મુનિ જંબૂવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy