________________
Gujarati Translation Sponsor
ગુજરાતી ભાષાંતર કાર્યના પ્રાયોજક
અમૃતલાલ વખતચંદ મહેતા અને રૂક્ષ્મણીબેન અમૃતલાલ મહેતા
પિતાશ્રી પર્યાય પ્રવેશ : જૂન ૨૦, ૧૯૨૧ પર્યાય મુક્તિ : નવેમ્બર ૬, ૨૦૦૫
(કારતક સુદ ૫, ૨૦૬૨)
માતુશ્રી પર્યાય પ્રવેશ : મે ૨૧, ૧૯૨૬ પર્યાય મુક્તિ : એપ્રિલ ૨૬, ૨૦૦૯ (વૈશાખ સુદ ૧, ૨૦૬૫)
પ્રભુસેવારત, પ્રભુશરણાર્થી, ધર્મપ્રચારક, સમદર્શક, કર્મયોગી, એવા અમારા માતા-પિતાના સ્મરણાર્થે આ અંગ્રેજી compendium of Jainism પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરતા અમોને ખૂબ આનંદ થાય છે. જિનશાસનની આ સેવાનો આર્થિક લાભ અમને જે મળેલ છે એમાં જિનેશ્વરના આશીર્વાદ અને અમારા માતા-પિતાના સંસ્કારની સુવાસ પ્રસરેલ છે.
- ડૉ. દિલીપભાઈ મહેતા અને દિપ્તીબેન મહેતા તથા મહેતા પરિવાર (Tampa, USA)
Three Cardinal Principles Of Jainism
Ahimsa
Aparigrah
Anekantvad
Non-Violence
Minimum Use Of Resources
Story Of Six Blind Men & Elephant
Live & Let Live
Non-attachment
Truth Has Many Angles