SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) દિગંબર અંગ બાહ્ય આગમ ૧ સામાયિક સમતા વિશેનું વર્ણન ૨ ચતુર્વિશતિ સ્તવ ૪ તીર્થંકરો ના નામ, તેમના કલ્યાણકો, અતિશય (વિશિષ્ટ શક્તિઓ) અને સમૂહ તરીકે તેમની પ્રાર્થના કરવાની રીતો ૐ વંદના એક તીર્થંકરની તેમના મંદિરમાં પૂજા કરવાની વિધિ વગેરે ૪ પ્રતિક્રમણ પ્રતિક્રમણ ના સાત પ્રકારનું વર્ણન ૫ વૈનયિક ૬ કિતી કર્મ વિનયના પાંચ પ્રકારોનું વર્ણન અરિહંત સિદ્ધ આચાર્ય અને સાધુઓ ની ભક્તિ કરવાની રીતો હ દેસાવાસિક સાધુઓને આહાર કે ગોચરી આપવાની રીત ૮ ઉત્તરાધ્યાન સાધુઓને કુદરતી આફતો સામે પ્રતિક્રિયા આપવાના રસ્તા અને ર૪ પરીસહો સહન કરવાની રીતી હું કલ્પવ્યવહાર ૧૦ કલ્પકલ્પિક સાધુઓ દ્વારા આચારમાં શિઘિલતા સામે પશ્ચાતાપ કરવા ના રસ્તા સાધુઓના આચારમાં વિષય ક્ષેત્ર અને ભાવ ના સંદર્ભમાં યોગ્ય અને યોગ્યતા ૧૧ મહાકલ્પિક ૧૨ પુંડરિક સાધુઓની શરીરની શક્તિઓ અને સમયના સંદર્ભમાં સાધુઓની ક્રિયા (સંવહન) ચાર પ્રકારના નિર્વાણ ને પામવા ના કારણો ૧૩ મહાપુંડરિક ઇન્દ્ર કે પ્રતિ ઇન્દ્ર બનાવાના વિશિષ્ટ ૧૪ નિશીથિક પ્રકારના તપની સંદર્ભમાં કારણો વિવિધ પ્રકારના પશ્ચાતાપ ને લગતા આગમ Page 149 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy