Book Title: Vijay Meghsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249123/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આટલી ઉંમરે ગિરિરાજની સ્પના મુશ્કેલ અને તીથભૂમિની નિરર્થીક અશાતના થાય, એ માટે ઇન્કાર કર્યાં. આટલી વયેવૃદ્ધ અવસ્થાએ આટલી જાગૃતિ સૌ કોઈ ને નમન કરવા પ્રેરે તેવી છે. સમય સાચવવામાં પણ પૂ. બાપજી મહારાજ પૂરા ખબરદાર હતા. નક્કી શ્રમયે નિીત કામ કરાવવાના આગ્રહી હતા. આત્મસાધકને કાળક્ષેપ કેમ પરવડે એમ, પૂજ્યશ્રીના ચારિત્રમાંથી અગણિત ગુણરાશિને અપનાવવાને પ્રયત્ન કરવામાં જ એમના પ્રત્યેનું સાચુ તણું છે ! તેએશ્રીની દીક્ષા પછી પાંચેક વર્ષે તેઓશ્રીના પત્ની, સાસુ અને સાળાએ દીક્ષા લીધી હતી. પત્ની ચંદનબહેનનું નામ સાધ્વીશ્રી ચંદનશ્રીજી મહારાજ હતુ, તેમને પણ આજે ૩૦૦ સાધ્વી પરિવાર વિચરે છે. એવા કીર્તિ'ની કામનાથી મુક્ત તપાવૃદ્ધ પૂ. આપજી મહારાજના મહાન આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના ! ( સકલન : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, અમદાવાદ. ) શાસનપ્રભાવક જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનાર ચિરમરણીય મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વીશા શ્રીમાળી જ્ઞાતિને વિશે સદ્ધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી જયચંદ નામે શ્રેષ્ઠિ સદ્ગુણથી શૈભતાં ધપત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમને ત્યાં સ. ૧૯૩૨ના મહા સુદ ૮ને દિવસે એક પુત્રરત્નના જન્મ થયે. માતાપિતાને ખૂબ આનંદ થયા. બાળકનુ નામ મૂલચંદ પાડયું. મૂલચંદ માળપણથી જ મહાન ગુણાને ધારણ કરનાર અન્યા. યોગ્ય વયે તેમને નિશાળે એસાડવા. તીવ્ર બુદ્ધિવાળા મૂલચ'દ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયા પરંતુ સદ્ગુરુદેવના એધવચનથી તે વૈરાગ્યવાન થયા અને માતાપિતા આદિ કુટુબીજનોની સહે અનુમતિ મેળવી સ. ૧૯૫૮ના કારતક વદ ના દિવસે હોલ્લાસપૂર્ણાંક કરજણ મુકામે શ્રી તપાગચ્છનાયક સંધ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને શ્રી મેઘવિજયજી નામે ઘોષિત થયા. થાડા સમય બાદ છાણી ગામે પૂ. ગુરુદેવશ્રીને હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિના ગહન અભ્યાસ કરી લીધે.. ત્યાર પછી યાગહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવત થયા. અને અહાનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશનામૃત એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિનયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનોહરવિજયજી આદિ તેઓશ્રીની સેવામાં અવિરત વિચરતા રહેતા. જિનાગમના ઊંડા અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી ( બાપજી ) મહારાજે સ્વહસ્તે સ. ૧૯૬૯માં કારતક વદ ૯ને દિવસે છાણી ગામે ગણિ-પન્યાસ, બંને પદ સાથે આપ્યાં. ધૈર્ય, ગાંભીય, ઔદાય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશકતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સદ્ગુણેથી ગ્રેભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશામાં વિચર્યાં. શ્રીસ ંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સ ંઘવિર 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ 183 આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસિદ્ધિસૂરિજી મહારાજને પૂ. પં. શ્રી મેઘવિજ્યજી ગણિવર્યને આચાર્ય પદવી અર્પવા વિનંતિ કરી. અનેક લબ્ધિવંત પૂ. બાપજી મહારાજે શ્રીસંઘની વિનંતિને સ્વીકાર કર્યો, અને સં. ૧૯૮૧માં માગશર સુદ પાંચમને શુભ દિને શ્રી ચતુવિધ સંધ સમક્ષ, મહોત્સવ સહિત, અમદાવાદ-દોશીવાડાની પિળ સ્થિત જૈન વિદ્યાશાળામાં સૂરિપદ આરેપણ કર્યું. પૂ. આચાર્યદેવ શ્રી વિમેધસૂરિજી મહારાજ અથાગ પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાથી શાસનની સેવા બજાવી રહ્યા હતા. પરંતુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સં. ૧૯૯૯ના આ સુદ ૧ને દિવસે, શ્રીસંઘ સમક્ષ, વિશાળ શિષ્ય-પ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનારૂઢ થતાં થતાં, 67 વર્ષની વયે પરલોકવાસી વાસી થયા. શાસનના આ મહાન અને માનવંતા સૂરિવરને અનંતાનંત વંદન હો! ચહેરા પર નિરંતર વહી રહેલી પ્રાંતવાહિતા; નવકારવાળી અને આંગળીઓના નર્તન દ્વારા પ્રકટ થઈ રહેલી જપલીનતા નિરવધિ હાર્દિક ઉદારતાના ત્રણે ગુણેના સુભગ સમન્વય રૂપ યુગમહર્ષિ ભદ્ર પરિણામી-દીર્થસંયમી–આમસાધનાનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. દાદાજી શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજે શાસનપ્રભાવનાના અનેકવિધ કાર્યો કર્યા હતાં. તેઓશ્રીનું જીવન આત્મજ્ઞાનના પ્રસાર માટે અપ્રતિબદ્ધ વહ્યું છે. પૂજ્યશ્રીના પરિવારમાં પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિષ્કારસૂરિજી મહારાજ આદિ અનેક શાસનપ્રભાવક શ્રમણભગવંતે થયા છે. તેમાં પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ દાદાજીના પ્રશિષ્ય થાય અને પૂ. શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય થાય. તેમને જન્મ સં. ૧૯૩૦માં વૈશાખ સુદ ૬ને દિવસે રાધનપુરમાં થયો હતા. તેમનું સંસારી નામ ભેગીલાલ હતું. ભેગીલાલ ત્રણ છેરણ સુધી અભ્યાસ કરીને સં. ૧૯૪રમાં દુકાને બેઠા. પૂર્વ ભવના પુણ્યબળે ધર્મના સંસ્કારે એવા પ્રબળ કે પૂ. મુનિરાજની પધરામણું થાય ત્યારે દુકાન ભૂલી જાય. અભ્યાસ કરતાં કરતાં પંચપ્રતિકમણ, નવ સ્મરણ-પ્રકરણ અને સંસ્કૃતના 18 પાડ સુધી પહોંચી ગયા હતા. માતા સૂરજબેન પણ ધર્મનિષ્ઠ હતાં. માતાપિતાએ મોહવશ ભેગીલાલના લગ્ન કરાવ્યા. સં. ૧૯૫૨માં પૂ. દાદાજીના શિષ્ય પૂ. વિનયવિજયજી મહારાજનું રાધનપુરમાં ચાતુર્માસ થયું. ભેગીલાલ આમાં રંગાઈ ગયા. ભક્તિ-ભાવના માટે જૈન નૃત્ય-ગાયનની મંડળીની સ્થાપના કરી, જે આજેય ચાલે છે. દીક્ષાની ભાવના ઉત્કટ બની. ઘઉ', ચિખા અને ઘીની બનેલી કઈ વસ્તુ દીક્ષા ન લેવાય ત્યાં સુધી ન વાપરવી એ અભિગ્રહ કર્યો. ભેગીલાલે તેમનાં ધર્મપત્નીને પણ પ્રતિબંધીને દીક્ષા માટે તૈયાર કર્યા. સં. ૧૯૫૮ના વૈશાખ સુદ ૧૫ના શુભ દિવસે રજવાડા જેવા ઠાઠમાઠ સહિત આ યુગલને દીક્ષા 2010_04