Book Title: Vachanamrut 0926 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331052/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 926 મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે વવાણિયા, વૈશાખ વદ 0)), સોમ, 1956 મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. ‘ક્ષાયોપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય.’ (અધ્યાત્મ ગીતા) મનન અને નિદિધ્યાસન કરતાં આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો યોગ્ય છે. શાંતિઃ