Book Title: Vachanamrut 0863 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330989/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 863 આત્માએ બોધ જ્યારે પરિણમી શકે છે વવાણિયા, ફા૦ વદ 10, બુધ, 1955 આત્માર્થીએ બોધ કયારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા યોગ્ય છે, જે મૂળભૂત છે. અમુક અસવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરી વિરોધ કરવો યોગ્ય છે. જે નિરોધના હેતુને દ્રઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. ૐ