Book Title: Vachanamrut 0641 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330762/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 641 દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય મુંબઈ, આસો સુદ 12, સોમ, 1951 ‘દેખતભૂલી ટળે તો સર્વ દુ:ખનો ક્ષય થાય’ એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ?