Book Title: Vachanamrut 0272
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330392/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 272 જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે વવાણિયા, ભાદ્રપદ વદ 4, ભોમ, 1947 જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. લિ૦ અપ્રગટ સત