Book Title: Vachanamrut 0169
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330289/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 169 જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવા મુંબઈ, કાર્તિક સુદિ 13, સોમ, 1947 ગઈ કાલે 1 પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈ પ્રશ્ન આવ્યું અધિક લખવાનું બની શકે. ચિ૦ ત્રિભોવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત્ત સમજી શકાઈ તો છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું.