Book Title: Vachanamrut 0146 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330266/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 149 સમજ્યા તે પામ્યા સગતિ- આ પ્રત્યેનો રાગ હિતકારક કેમ થશે ? વવાણિયા, આસો સુદ 5, શનિ, 1946 ઊંચનીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સગતિ. તીર્થકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે ? લખનાર અવ્યક્તદશા