Book Title: Vachanamrut 0110 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330230/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 110 આત્માના લક્ષણ? આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ ? આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ ? અર્થાત આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ ? અર્થાત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ ? જઈ શકવા યોગ્ય છે કે કેમ ? આત્માનું લક્ષણ શું ? કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ ? સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયાં છે ?