Book Title: Vachanamrut 0096 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330216/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 96 ધર્મ, અર્થ, કામની એકત્રતા મુંબઈ, પોષ સુદ 3, બુધ, 1946 ધર્મ, અર્થ, કામની એકત્રતા પ્રાયે એક ધોરણ-એક સમુદાયમાં, કેટલાંક ઉત્કૃષ્ટ સાધનોથી, કોઈ તેવો યોજક પુરુષ (થવા ઇચ્છે છે તો) સાધારણ શ્રેણિમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે - 1. ધર્મનું પ્રથમ સાધન. 2. પછી અર્થનું સાધન. 3. કામનું સાધન. 4. મોક્ષનું સાધન.