Book Title: Vachanamrut 0041
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330161/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 41 નિરંતર સપુરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો, શોક રહિત રહો ભરૂચ, માગશર સુદિ 3, ગુરૂ 1945 પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સપુરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો, ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું.