Page #1
--------------------------------------------------------------------------
________________
૨૧
શાસનપ્રભાવક
ભાષાનુ લાલિત્ય, શૈલીની સુંદરતા મુક્ત ઝરણાની જેમ ભાવાના અસ્ખલિત પ્રવાહ વહાવે છે. આ ગ્રંથ મુખ્યત્વે ધમ કથાનુયાગ છે. તેમાંનાં વર્ણન શ્વેતાં ચારે અનુયાગા ઘટી શકે છે. આ કથામાં ન્યાય, દર્શન, આયુવેદ, યેતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયાનુ વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકા રૂપે છે. ખીન્ત પ્રસ્તાવમાં કર્યું, જીવ અને સ'સારની અવસ્થાએનું રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચેાથા પ્રસ્તાવમાં પોતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન અને અનેક અવાન્તર કથાએ છે. આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્ત્વના છે. તેમાંય ચેાથે પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ‘ઉપમિતિભવપ્રપંચ કથા ’ ગ્રંથ પૂર્ણ થયા પછી એનું વાચન ભિન્નમાલ નગરમાં કર્યું હતું. આ ગ્રંથની પ્રતિલિપિ ‘ ગણા’નામનાં સાધ્વીએ તૈયાર કરી હતી. તે દુ સ્વામીના આજ્ઞાતિ'ની હતાં. આ ગ્રંથ વિ. સં. ૯૬૨ માં જેઠ સુદ પાંચમને ગુરુવારે પૂર્ણ થયા હતા. ઉપશમભાવથી પિરપૂણૅ આ કથાવાચન સાંભળી લેાક પ્રસન્ન થયે! અને જૈનસંધે આચાય સિદ્ધષિ`સૂરિને સિદ્ધવ્યાખ્યાતા 'ની પદવી અર્પી હતી. આ કથા વિ. સં. ૯૯૨માં રચાયેલી હોવાથી આચાય સિદ્ધષિને સમય વિક્રમની દસમી સદી સિદ્ધ થાય છે.
ન્યાયશૈલીની ટીકા રચનારાએમાં અગ્રેસર, સમર્થ આગમ ટીકાકાર આચાર્ય શ્રી શીલાંકરિજી મહારાજ
4
ટીકાકાર આચાર્યાંમાં શ્રી શીલાંકસૂરિનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં બીજા નામે શીલાંકાચાય, શીલાચાય, વિમલમતિ, તત્ત્પાદિત્ય વગેરે છે. સંસ્કૃત અને પ્રાકૃત અને ભાષાએ પર તેમનુ પ્રભુત્વ હતું. ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં તે સૌથી પહેલા છે. આજે પ્રાપ્ત થતી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની વિશાળ ટીકાએ તેમની વિદ્વત્તાની પરિચાયક છે. આચાય શીલાંકસૂરિની ગુરુપર પરાના સંબંધ નિવૃત્તિકુલ સાથે છે; નિવૃત્તિસ્કુલ ( ગચ્છ )ના આચાર્ય માનદેવસૂરિ તેમના ગુરુ છે. આચારાંગસૂત્રની ટીકામાં પેાતાને નિવૃત્તિકુલીન ’ અને ચઉપન્નમહાપુરિસચરિય''માં પોતાને માનદેવસૂરિના શિષ્ય બતાવ્યા છે. આ સિવાય તેમના ગૃહસ્થજીવનની વિગત કે સાધુજીવનની વિગતો મળતી નથી. શ્રી શીલાંકાચાયે ગમે! પર ટીકાએ રચવાનું યશસ્વી કાર્ય કર્યું છે. તેમણે · ચવન્નમહાપુરિસચરિય', આચારાંગ ટીકા, સૂત્રકૃતાંગ ટીકા, ભગવતીસૂત્રની ટીકા, જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથાની રચના કરી છે. આ સર્વ ગ્રંથો ગાંભુ ગામે રચ્યા છે. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્રી શીલાંકાચાર્ય અગિયાર અગશાસ્ત્રા આગમે! પર ટીકા રચી હતી. પણ વત માનમાં માત્ર આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર પરની ટીકાએ જ મળે છે, જેને પરિચય આ પ્રમાણે છે : આચારાંગ ટીકા : અને શ્રુતસ્કંધા પર રચેલી આ ટીકાનું ગ્રંથ પ્રમાણ ૧૨૩૦૦ શ્ર્લોક છે. મૂળ અને નિયુક્તિના આધારે આગમના પ્રથમ શ્રુતસ્કંધનું મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન
*
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવત 217 ટીકા-રચનાના સમય પૂર્વે વિચ્છેદ થયું હોઈ અનુપલબ્ધ હતું. એ વાત શ્રી શીલાંકાચા એક કમાં લખી છે. પ્રથમ શ્રુતસ્કંધની ટીકાને અંતે ટીકાકારનું ગ્રંથસંશોધન માટે નમ્ર નિવેદન છે અને ટીકાસમાપ્તિની સૂચના પણ છે. ટીકા ચનાને કાળ શાકે 898 (વિ. સં. 933) બતાવ્યો છે. સૂત્રકૃતાં. ટકા : આ દાર્શનિક વિષયની મહત્વપૂર્ણ કૃતિ છે. ટીકારચનાનો આધાર મૂળ આગમ અને તેની નિયુક્તિ છે. આ ટીકા ૧૩૩રપ ગ્રંથપ્રમાણ છે. આમાં દાર્શનિક દષ્ટિઓનું વિસ્તૃત વિવેચન છે. વિપક્ષની જેમ પરપક્ષની માન્યતાઓનું યુક્તિપૂર્વકનું પ્રામાણિક વિવેચન ટીકાકારના વિશાળ કાનનું સૂચક છે. ટીકાની રચનાનું પુણ્ય ભવ્ય જનના કલ્યાણનું નિમિત્ત બને એ ટીકાકારને સંકેત છે. આ ટીકાની રચના મહેસાણામેશ વચ્ચેના ગાંભૂ ગામે થયાને ઉલ્લેખ મળે છે. આ ટીકાની રચના પ્રાયઃ વિ. સં. 907 માં થઈ છે. આ બંને ઉપલબ્ધ ટીકાઓમાં તેમને શ્રી વાહરિ ગણિ સહાયક બન્યા છે. આચાર્યશ્રી શીલાંસૂરિની ગ્રંથરચના પ્રમાણે તેઓ વિકમની નવમી અને દશમી શતાબ્દી વચ્ચે થયા હોવાનું મનાય છે. લબ્ધિસંપન્ન મહાન તપસ્વી, પરમ પ્રભાવ, કૃષ્ણર્ષિગણ પ્રવર્તક શ્રી કૃષ્ણકૃષિ (કૃષ્ણષિ) મહારાજ તેઓ કૃષ્ણ નામના વિપ્રદેવ હતા. તેમને મિત્રના મૃત્યુને ઊંડે આઘાત લાગવાથી, તે તીવ્ર વૈરાગ્યભાવમાં પરિણમ્યું હતું. તેઓએ હારિલવંશના પ્રવર્તક યુગપ્રધાન આચાર્ય હાફિલસૂરિ (હરિગુપ્તસૂરિ)ના શિષ્ય શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શ્રી શિવચંદ્રમણિના શિષ્ય શ્રી યક્ષદત્તગણિ ક્ષમાશ્રમના શિષ્ય શ્રી વટેશ્વર ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી તત્વાચાર્યના શિષ્ય શ્રી યક્ષમહત્તર પાસે દિક્ષા લઈ કૃષ્ણષિ નામે વીતરાગમાર્ગ ગ્રહણ કર્યો હતે. મુનિશ્રી કૃષ્ણર્ષિ અનન્ય જિનભક્તિ, તીર્થભક્તિ અને તપ-સંયમની અપૂર્વ સાધનાથી અનેક રાજા-મહારાજાઓ અને જનગણમાં પરમ પ્રભાવક બન્યા હતા. અને વીરનિર્વાણ સં. ૧૦૫૫થી પ્રવર્તતે હારિલવંશ, જે સં. 1310 પછી શ્રી કૃષ્ણષિના મહાન પ્રભાવે “કૃષ્ણશિંગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. શ્રી કૃષ્ણષિ કઠોર સંયમી અને ઘેર તપસ્વી હતા. તેઓ સ્મશાનમાં અનેક પ્રકારના ઉપસર્ગોની વચ્ચે ધ્યાન–સાધનામાં મેરુની જેમ અડગ રહેતા. તેમણે મા ખમણ, દ્વિમાસબમણ ત્રિમાસખમણ, અને ચોમાસીખમણ પણ કર્યા હતાં. કેઈ વર્ષ 34 થી વધુ પારણું કર્યા ન હતાં. આવી ઉત્કૃષ્ટ તપસ્યાના પ્રભાવે તેઓ એવા તપમૂતિ બની ગયા હતા કે, તેમનું ભાવપૂર્વક મરણ કરવાથી મનુષ્યના રોગ, શોક, દુઃખ-દર્દ, ઉપસર્ગ, ગ્રહપીડા, ભૂાવેશ, શત્રુ, ચેર, મદાંધ રાજ તથા કુસ્વપ્નનું અનિષ્ટ વગેરે શાંત | ક્ષય થઈ જતાં હતાં. તેમનાં ચરણોદકથી સર્ષ , 28 2010_04