Book Title: Sadhan Sapekshata
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249610/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સાધન સાપેક્ષતા દાનની અપેક્ષાએ દાન મહાન છે, શિયલની અપેક્ષાએ શિયલ મહાન છે, તપની અપેક્ષાએ તપ મહાન છે, ભાવની અપેક્ષાએ ભાવ મહાન્ છે, ક્રિયાનાં સ્થાનમાં ક્રિયા મહાન છે અને જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે. દાન, શીલ આદિ એકેક ધર્મપર્યાયગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કથે છે. સંપૂર્ણ ધર્મ વસ્તુના એકેક ધર્મપર્યાય ગ્રહનારી વાણીને નયા કહે છે. અ ન્ય સાપેક્ષ નયને સુન કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નયોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષ દૃષ્ટિથી મુક્તિના અસંખ્ય યોગમાં એકેક રોગને આરાધનાર એકેક ગે અનન્તા જ ભાવને લક્ષ્યગત રાખી મુક્તિએ ગયા છે. અન્ય રોગને તિરસ્કાર નહિ કરતાં અને જે ગમાં પિતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક ગની આરાધના કરતાં એકેક ગે અનંતા જ સિદ્ધિપદને પામ્યા છે. આવું અવગત થયા પશ્ચાત્ આત્માથીં જ્ઞાની અનેક સાધને પિકી કેઈ પણ સાધનગનું ખંડન કરતું નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નાની એકસરખી સાપેક્ષતા રહી છે, પરંતુ સાધનપ્રવૃત્તિ એકી વખતે આદરી શકાતી નથી, તેથી અધિકારભેદે સાધનપ્રવૃત્તિમાં કેઈ ને કઈગની મુખ્યતા વતે છે અને કઈને કઈ યોગની મુખ્યતા વર્તે છે તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષ ન બેધમાં વિરોધ ન આવવાથી એકેક યોગે અનંતા જે મુક્તિ પામે એમ સમ્યક Page #2 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 47 અવધવું. ભાવરૂપ શુભ અધ્યવસાયથી દરેક પેગમાં મુક્તિ છે. આત્માને જે ગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેસ્થાની વૃદ્ધિ થાય તે ચોગ વડે મુક્તિ થાય છે. માટે જ અધ્યાત્મસારમાં કથન કરવામાં આવ્યું છે કે - " अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता / चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा॥" ભાવાર્થ-“અપુનબંધક જીવન શુભ અધ્યવસાયથી જન્ય શમપરિણામે કરી યુક્ત જે ક્રિયા, તે જુદા જુદા દર્શનભેદવડે વિચિત્ર પ્રકારની હોવા છતાં ધર્મમાં આવતાં વિદનેને ક્ષય કરી મુક્તિપ્રદ થાય છે.” આત્માની ઉજવલ પરિણતી વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ્ય હોવું જોઈએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે ગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે ગમાં સહેજે રૂચિ તથા પ્રવૃત્તિ થાય તે વડે આત્માની સત્વર મુક્તિ થાય છે. કેઈ પણ મનુષ્ય ગમે તે ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરતે હોય અને તેમાં તેના આત્માના પરિણામની ઉજવલતા વધતી હોય, તે તેમાંથી તેને પાછે પાડો નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું જોઈએ. આઘે પણ કઈ બાલજીવના પરિણામ કેઈ ધર્મપ્રવૃત્તિથી વા ધર્મક્રિયાથી વધતા હોય તેમાં વિદ્ધ નાંખવું નહિ, પણ તેના પરિણામની શુદ્ધતા થાય તે તેમ તેના અધિકાર પ્રમાણે કરવું જોઈએ.