Book Title: Kalyansagarsuri ni Shrutopasna Author(s): Hiralal R Kapadia Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf Catalog link: https://jainqq.org/explore/230062/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણસાગરસૂરિજીની શ્રુતાપાસના —શ્રી હીરાલાલ ૨. કાપડીઆ ઉપલબ્ધ સાહિત્ય જોતાં કલ્યાણસાગરસૂરિએ રચેલી એછામાં ઓછી ૩૨ કૃતિએ આજે મળે છે. આ એમના ઉપલબ્ધ કૃતિકલાપને આપણે એ વગ માં વિભક્ત કરી શકીએ. આ ખત્રીશ કૃતિઓમાં કેટલીક સંસ્કૃત કૃતિએ છે અને કેટલીક ગુજરાતી કૃતિઓ છે. હિંદીમાં કે પ્રાકૃતમાં એમણે કોઈ રચના કરી હાય, તેા પણ હાલ એકે હિંદી રચના કે પ્રાકૃતની રચના આપણને ઉપલબ્ધ નથી થઈ. મિત્રહિયારા : . આને મિત્રજિનિ ય તેમ જ હ્રિનિળય પણ કહે છે. એમાં એક કરતાં વધારે લિગનાં અર્થાત નર, નારી અને નાન્યતર જાતિનાં સંસ્કૃત નામેાની સૂચિ છે. આમ આ વ્યાકરણના વિષયની કૃતિ છે. આ કૃતિ કલ્યાણસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૧૭૦૬ માં પેાતાના શિષ્ય વિનયસાગરને માટે સંસ્કૃતમાં રચી છે. આ કૃતિના ઉલ્લેખ ઉદયસાગરે વિ. સ. ૧૧૦૪ માં રચેલી સ્નાત્રપ’ચાશિકામાં ‘શિવસિં’ તરીકે કરેલ છે. મિશ્રહિ ગયેારા વિવર : ‘અ’ચલગચ્છ દિગ્દર્શન’(પૃ. ૪૫૨) માં આ વિવરણુ સ્વપજ્ઞહાવાનુ` સૂચવાયુ` છે. સાથે સાથે કહ્યું છે કે, ‘જુઆ' ડૉ. બુહલરના છઠ્ઠો રિપાટ (પૃ. ૭૬૨).’ આ રિપોર્ટના ઉલ્લેખ જિનરત્નકાશ' (પૃ. ૩૧૦) માં લીધેા છે, પણ તેમાં વિવરણના ઉલ્લેખ નથી. (૧) તેઓશ્રી વિ. સં. ૧૯૭૦ થી ૧૯૯૦ સુધી જીવ્યા હૈાવાના ઉલ્લેખ ‘જિનરત્નકાશ' (પૃ. ૩૧૦) પર છે, તે બ્રાન્ડ છે. (૨) જિનરત્નકાશમાં શિષ્યનું નામ વિનીતસાગર છે. (૩) પ્રસ્તુત કૃતિના પ્રણેતા સ'અ'ધી જૈન ગ્ર'થાવલિ (પૃ. ૩૧૧) માં અપાયેલી માહિતી પણ યથાર્થ નથી. ૧. ઓછામાં ઓછી ૩૨ કૃતિએ કહેવાનું કારણ એમ છે કે, જિનસ્તેાત્રા તરીકે દર્શાવાયેલી કૃતિઓમાં કેટલાં સ્તોત્રા છે, તે જાણવામાં આવ્યું નથી. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ [૨૭૦]a chova ca cha | b>d socks based obc sb . ન ટ ટ ટ ટ ન સંસ્કૃત કૃતિ આપણુને કલ્યાણસાગરસૂરિજીનાં રચેલાં સાત અષ્ટકા મળે છે. અષ્ટકમાં સામાન્ય રીતે આઠ પો હાય છે, કવચિત નવ પદ્યો હાય છે અને જવલ્લે જ દશ પો હાય છે. ત્રણે પ્રકારનાં અષ્ટકા પૈકી અહી' માત્ર બે પ્રકારો દ્રષ્ટિગેાચર થાય છે. તેનાં નામે! હું' નીચે મુજખ દર્શાવુ છું. પહેલાં હું એ જણાવી દઉ' કે, સાત અષ્ટકામાંનાં પાંચ અષ્ટકા નવ પદ્મોનાં છે અને એ અષ્ટકા ૧૦ પદ્યોમાં રચાયેલાં છે. (૧) ‘ચિકુંડ પાાંટ, : આમાં નવ પદ્યો છે, અને એ કલિકુંડમાંની પુરુષાદાનીય પાર્શ્વનાથની પ્રતિમાના ગુણેાનાં કીર્તન રૂપ છે. એમાં હુ‘કલિકુંડ’ પાર્શ્વનાથને સદા ભજુ' છું, એ ભાવનુ' વિવરણ છે. (૨) નૌરિત્ર પાĪઇદ : આમાં દશ પદ્યો છે. એ દ્વારા મરુદેશના સુપ્રસિદ્ધ તીર્થ - નાયકની સ્તવના કરાઈ છે. કર્તાએ ગેડી પાર્શ્વનાથને અ'ચલગચ્છરૂપ વાદળને માટે મેાર સમાન અને કીતિરૂપી લતાને માટે મેઘ સમાન કહ્યા છે. (૩) મદ્દુર પાæિ૪ : આમાં ખીજાપુર પાસેના મહુડી ગામમાંથી મળી આવેલી પાર્શ્વનાથની પ્રતિમાને ઉદ્દેશીને દશ પદ્યો રચાયાં છે. (૪) રાવળ પાશ્ચાઇ : અલવર પાસેના રાવણા પાર્શ્વનાથની આ અષ્ટકમાં નવ પદ્યો દ્વારા સ્તુતિ કરાઈ છે. એમ કહેવાય છે કે, પ્રતિવાસુદેવ રાવણે અને એની પત્ની મંદોદરીએ વેળુની પ્રતિમા કરાવી હતી. એ ઉપરથી એ પ્રતિમાને રાવણ પાર્શ્વનાથની પ્રતિમા તરીકે ઓળખાવાય છે. મિત્રવશી અહ્લટ રાવલે (વિ.સ. ૯૨૨ – ૧૦૧૦) અલટપુર વસાવી તેમાં રાવણુ પાર્શ્વનાથની સ્થાપના કરી હતી. આથી મૂળે ‘રાવલા’ શબ્દ હશે અને તે પછી ‘રાવણા' ઉચ્ચારાયું હશે, એવી પણ એક કલ્પના થઈ શકે છે. (પ) વૌરાષ્ટદ : અહી' વીરપ્રભુ એટલે આબુ તીના નાયક અભિપ્રેત છે. એમના ગુણકીન રૂપ આ અષ્ટકમાં નવ પદ્યો છે. (૬) સમયનાથાષ્ટઽ : આ અષ્ટક સુરતમાં ગોપીપુરામાં સભવનાથ જિનાલયમાં જે સભવનાથ તીથ કરની પ્રતિમા છે, તેના ગુણગાનરૂપ હેવાના સંભવ છે; કેમ કે, કલ્યાણસાગરસૂરિએ સુરતમાં ચાતુર્માસ કર્યું છે. આ અષ્ટકમાં નવ પદ્યો છે. (૭) સેરિસ-પાદિ : આમાં નવ પદ્યો છે, અને એ સેરિસાના તીનાયક અંગેનાં છે. મારુ તે એમ માનવુ' છે કે, લાડણ પાર્શ્વનાથ તે જ સેરિસ (સા) પાર્શ્વનાથ છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ .bbb ਤ ਤ ਤ ਉਤ ਬੰਟ ਨੂੰ ਵਾਰ ਖਡ ਲੈ ਉਤਰ ਈ ਏਡ $2 bets ਵਡ ਵਡਾ : ਵਾਰ ਵੱਡ ਵਾਈ ਉਡਰਿ ਹਿਰ ਦੌਰ ਨੂੰ 45 sਰ ((ਚ ਉਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ [9] ગમે તેમ છે પણ અંતમાં ઉલ્લેખ છે કે, તીર્થક્કર નામપુરેપૂછ્યું અર્થાત નાગપુરના રાજા વડે પૂજવામાં આવેલા તીર્થકર. સ્તોત્રો [૧] ચિંતામણિ પાર્શ્વનાથ દતાત્ર : આ સ્તોત્રમાં ૧૧ પદ્યો છે. અંતમાં આ નિમ્નલિખિત પંક્તિ આવે છે: તિ નિતિgā: gā-pregયક્ષઃ | [૨] વિત્રત્રો : “અંચલગચ્છ દિગ્દર્શન'ના લેખક શ્રી પાર્શ્વ કે આની પ્રતિ તૈયાર કરનાર લહિયાએ કે અન્ય કોઈ વ્યક્તિએ આ નામ ચેર્યું હશે. ચિત્રસ્તોત્રોમાં ઉપર્યુક્ત ચિંતામણિ પાર્શ્વનાથ જિન સ્તોત્ર આવી જાય છે, કેમ કે, ચિત્રસ્તોત્રોમાં કેટલાં તેત્રો છે, તેમ જ પ્રત્યેકમાં કેટકેટલાં પડ્યો છે, એ ત્રણે પ્રશ્નો અત્યારે તે નિરુત્તર રહેવા દઉં છું. આ કૃતિમાં શબ્દાલંકારના એક પ્રકાર રૂપ “ચિત્ર અલંકારથી સહિત વિવિધ સ્તોત્રે હશે. એ પ્રત્યેકના બંધનું નામ જાણવામાં નથી. એમાંનાં તમામ સ્તોત્રોની અનેક સચિત્ર પ્રતા હોવા છતાં અદ્યાપિ એકે મળી આવી નથી, કાંતિસાગરજીના ભંડારમાં પણ હવે તો નથી, તો એ શેચનીય પરિસ્થિતિને અંત આણવા માટે તેંત્રની સારી રીતે સચવાયેલી સચિત્ર પ્રત જેઓ પૂરી પાડશે, તેને રૂપિયા અમુકનું ઈનામ અપાશે એમ જાહેર કરાય તો કેમ? સ્તવન (૧) અન્તરિક્ષ પાર્શ્વનાથ તવન : આ સ્તવનમાં આઠ પડ્યો છે. એ દ્વારા વિદર્ભના સીરપુર નાયકની સ્તવના કરાઈ છે. (૨) જેવી પાર્શ્વનાથ સ્તવન : આમાં ૧૧ પદ્યો છે. (૩) શૌરીપુર વનઃ આમાં ૧૭ પડ્યો છે અને એ પણ ગોડીજીના તીર્થ નાયકની સ્તવના રૂપ છે. (૪) રાતા પાર્શ્વનાથ તવરઃ આ નવ પદ્યની કૃતિ છે. તે વડોદરાના દાદા પાW. નાથના ગુણકીર્તન રૂપ છે. એમાં દશ પડ્યો છે. (૫) આ સ્તવનમાં કર્તાએ પિતાનું પાર્શ્વનિનતવન ગમે તે પાર્શ્વજિનના મંદિરમાં બોલી શકાય તેમ છે, એમ જણાવ્યું છે. (૬) શાંતિનાથ નિન-વન : આ નવાનગરના શાંતિનાથની સ્તવના રૂપ રચના છે. એમાં ૯ પડ્યો છે. (૭) શાંતિનાથ વિન–તવનઃ આમાં ૧૯ પડ્યો છે. કલ્યાણસાગરસૂરિએ એમાં કર્તા તરીકે પોતાના શુભસાગર નામનો ઉલ્લેખ કર્યો છે. , , , , , , , આ ગ્રી આર્ય કયાણપોતHસ્મૃતિગ્રંથ ) Page #4 -------------------------------------------------------------------------- ________________ [22] কৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুকৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুষৰুকৰুকৰ (8) સત્યપુરી, મઢાવીર સંવત H આમાં સત્યપુર, સારના તીર્થનાયક મહાવીર પ્રભુની સ્તવના 22 પઘોમાં છે. (9) સમવનન સ્તવનઃ આ સુરતના ગોપીપુરામાં અંચલગચ્છના આચાર્યે સ્થાપિલ સંભવનાથ જિનાલયના મુખ્ય નાયક સંભવનાથની સ્તુતિ છે. તેમાં 12 પદ્ય છે. (10) સુવિધિનાથ વિન–સંઘન : આમાં સિતેતર પુરના સ્વામી સુવિધિનાથ પ્રભુની સ્તવના 6 પદ્યોમાં કરાઈ છે. | (11) માળિયસ્વામી તવન આ 18 પદ્યની રચના હેદરાબાદના આકોટ ગામની પાસે આવેલા કુલપાકના ઋષભદેવ સ્વામીની સ્તુતિ રૂપ છે. ત્યાંની પ્રતિમા લીલા માણેકની બનેલી છે, તેથી એ માળી સવામી ની પ્રતિમા તરીકે ઓળખાય છે. બે નામાવત્તિઓ : (1) પાર્શ્વનાથ સદનામ અથવા પ્રાર્થનામાવતિ : આ રચનાનું પરિમાણ 150 કેનું છે. તેમાં પાર્શ્વનાથનાં 1000 નામોનો નિર્દેશ છે. જેમાં તેમ જ ઈતર હિંદુઓમાં પણ સહસ્ત્રનામો અનેક દેવનાં મળે છે. કવિએ આ રચના વિ. સં. 1696 માં ખેરવાના સ્થાલગોત્રીય શ્રેષ્ઠી ઈશ્વરે કાઢેલા ગોડીજીના સંઘમાં કરી છે. આ હિસાબે આ કૃતિ 1696 જેટલી પ્રાચીન છે. આ નામે જિનભગવાનનાં લક્ષણો પણ દર્શાવે છે. (2) પાર્શ્વનાથ ગોત્તરશત નામ આની નોંધ નિરોરા (વિ. 1, પૃ. ૨૪૪)માં છે. એમાં પાર્શ્વનાથનાં 1008 નામે છે. બને નામાવલિઓ પૈકી એકે પ્રકાશિત નથી, એટલું જ નહિ, પણ આ બે ભિન્નભિન્ન કૃતિઓ છે કે કેમ તે જાણવા માટે બન્નેનાં પ્રારંભિક અવતરણે પણ રજૂ થયેલાં જણાતાં નથી. ચરિત્રો : (1) રાશિનાથ–ચરિત્ર (2) સુરક્રિય વરિત્રર: આ રચનાને અન્ય મુનિ શ્રી કનકકુશલ ગણિની રચના સુરપ્રિયમુનિકથાનકની રચના સાથે સરખાવી શકાય. જન ગ્રંથાવલિમાં સુરપ્રિય કથાને ઉલેખ છે. આ પ્રમાણે સમય અને સાધન અનુસાર મેં સંસ્કૃત કૃતિઓ વિશે માહિતી આપી છે. એટલે હવે ગુજરાતી કૃતિઓ વિશે થોડુંક કહીશ. 1-2. આ બન્નેની પદાવલી (પૃ. ૩૫૧)માં નોંધ છે. એ બને કૃતિઓ સોમચંદ ધારસીએ પ્રસિદ્ધ કરી છે. તેમ છતાં બેમાંથી એકેની નૈ “જિનરત્નકશ' (વિ. ૧)માં જણાતી નથી. શ્રી શ્રી આર્ય થાણાગોnuસ્મૃતિરોધક * ના Page #5 -------------------------------------------------------------------------- ________________ નનનnthssessessifabfoodiesleffed as a | 273] બે ગુજરાતી કૃતિઓ: (1) વીસ વિહરમાન જિન સ્તવન કિવા વીસી: આ કૃતિને પ્રારંભ નિમ્નલિખિત પતિ દ્વારા કરાય છે. શ્રી સીમંધર સાંભલઉ એક મેરી અરદાસ. (2) અગડદત્ત રાસ : આની નોંધ જૈન ગૂજરાતી કવિઓ (ભા. 3, ખંડ 1, પૃ. ૪૬૭)માં છે. ત્યાં કહ્યું છે કે, આ રાસ વિ. સં. 1649 થી 1718 ના ગાળામાં રચાયો છે. [ આ બને ગુજરાતી કૃતિઓ અંગે મેં જેને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, રેખાંકનમાં ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક અત્યારે (ઈ.સ. 1976 માં) છપાય છે. એ “મુક્તિ-કમલ-જૈન-મહમલામાં પ્રસિદ્ધ થશે. ] આ ઉપરથી જોઈ શકાશે કે, સાહિત્યના જે લાક્ષણિક, લલિત અને દાર્શનિક એમ ત્રણ પ્રકારો સૂચવાય છે, તે પૈકી પ્રથમ બે પ્રકાર પૂરતી અત્ર શ્રતોપાસના છે. લાક્ષણિક સાહિત્ય અંગેની એક જ કૃતિ છે. ( વિવરણ જે પણ હોય તો બે કૃતિઓ લલિત ગણાય.) જ્યારે બાકીની બધી કૃતિઓ લલિત સાહિત્યને લગતી છે. એમાંની કોઈ કોઈ કૃતિમાં આનુષંગિક સ્વરૂપે દાર્શનિક આધ્યાત્મિક વિચારણા આવે છે. यथा नागपदेऽन्यानि पदानि पदगापिनाम् / सवाण्येवाविधीयन्ते पदजातानि कौउजरे // एवं समिहिंसायां धमार्थमविधीयते / सोऽमृतो नित्य वसति यो न हिंसा प्रपद्यते / / જેમ મહાનાગ–હાથીનાં પદચિન્ડમાં પગે ચાલનારાં અન્ય સર્વ પ્રિાણુઓનાં પદચિહ્ન સમાઈ જાય છે, તેવી જ રીતે સર્વ ધર્મ અને અર્થને એકમાં (અહિંસામાં) સમાવેશ થઈ જાય છે. જે પુરુષ હિંસા નથી કરતે, તે નિત્ય અમૃત થઈને પ્રાણીનિવાસ કરે છે, જન્મમૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે. अभयं सर्वभूतेभ्यो दत्वा यश्चरिते पुनः / म तस्य सर्वभूतेभ्यो भयमुत्पद्यते क्वचित् // જે મુનિ સર્વ ભૂતોને અભય આપી વિચરે છે, એને કઈ પણ પ્રાણથી કયાંય પણ ભય ઉત્પન્ન થતો નથી. મિ શ્રી આર્ય કરયાણા ગૌતમ ઋતિથી 20